Book Title: Bhajanpad Sangraha Part 11 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂશ્રીના અંતરમાં વિશ્વના છને પિતાના આત્મા સમાન ગણે કેટલી બધી ભલું કરવાની નિર્મળ જત જામી રહેલી છે. તેને વિચારતે તેમના અપેક્ષાયુક્ત ભરેલા પુરત મનન કરનાર નાજ હૃધ્યમાં આવી શકે તેમ છે. ગુરૂશ્રીના હૃદયમાં વિશ્વના જીવને આત્મ જ્ઞાનના માર્ગ તરફ વાળવાની કેટલી બધી તીવ્રચ્છા પ્રવૃત્તિ રહી છે. તે સુજ્ઞ બંધુઓને વિચારવાથી જણાશે. આવા આત્મ સમાધિ જ્ઞાનમાં રમતા ગુરૂશ્રીના ગ્રંથેથી વિદ્વાન્ વર્ગને ઘણું જાણવાનું મળે એમાં શી નવાઈ. છેવટનિવેદનના અંતમાં પ્રિય પ્રેમી વાંચકોને તેમજ શ્રીમંત ધનિકોને જણાવવાનું કે મંડળ પાસે સારૂ ફંડ નથી પણ તે શ્રીમંતજનોની સહાયથી ગુરૂશ્રીના ગ્રંથ બહાર પાડે છે. આ ભજન પદ સંગ્રહ ભાગ ૧૧મ સં. ૧૯૮૧ ની સાલમાં બહાર પાડવામાં આવે છે. ને તેની પડતર કિંમત ૦–૧૨–૦ રાખવામાં આવી છે. આ ગ્રન્ય છપાવી પ્રસિદ્ધ કરવા સારૂ શ્રી સાણંદના સાગરગ૭ના શ્રી સંઘે જ્ઞાનખાતામાંથી સહાય આપી છે જેની નૈધ ધન્યવાદના મથાળા નીચે જુદી લેવામાં આવી છે. સહાય અપાવવાની પ્રેરણ કરવામાં શેઠ કેશવલાલ ચતુરભાઈએ ઉપગી મદત કરી છે જે માટે મંડળ તરફથી સહાય કરનાર સર્વ બંધુઓને તેમજ સાણંદના સાગર સંઘને ઉપકાર માનવામાં આવે છે. અંતમાં થયેલની ભૂલની ક્ષમા ઈચ્છી વિરમીએ છીએ. એ જ પાવીર જ્ઞાતિઃ રૂ. લેખક ગુરૂભક્ત. વિક્રમ સંવત ૧૯૮૧ ? વકીલ મોહનલાલ હિમચંદભાઈ પાદરા વૈશાખ શુકલપક્ષ અને - દશમી, ગ' આત્મારામ ખેમચંદ સાણંદ. શ્ર યાત્મજ્ઞાન પ્રસારકમડળ તરફથી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 218