Book Title: Bhajanpad Sangraha Part 05 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નયથી ઐદ્ધદર્શન થયુ~સંગ્રહ નયથી વેદાન્ત અને સાંખ્ય દર્શન થયું. નૈગમ નયનથી યોગ અને વૈશેષિક દર્શન થયું. શબ્દ નયથી શબ્દબ્રહ્ન દર્શન પ્રગટયુ. એમ એકેકનય માનીને જગમાં જુદાં જુદાં દર્શન ઉત્પન્ન થયાં છે, તેથી અપેક્ષાએ તે દર્શનને માનનારાએ ધર્મબધુ કહેવામાં આવ્યા છે. સ્યાદ્વાદદર્શનના સાતનયની પરસ્પરની સાપેક્ષતાએ એકેક નયના ભાવને ધર્મનું અંગ માનીને તેને અનેકાન્તનયજ્ઞાની ધર્મબંધુએ કહ્યું તે તે ખનવા ચેાગ્ય છે—એફેકનયના ભાવને નિરપેક્ષાએ એકાંતે સ્વીકારી અન્યદર્શને જુદાં પડી લઢી મરે છે તેથી તે નયગતમિથ્યાત્વના પાશમાં સપડાય છે—જૈનસ્યાદ્રાદદર્શન સાનનયામાંથી એકેકનયે પ્રગટેલાં દર્શનને સાથેક્ષતાએ પેાતાના ધર્મનાં અંગ કહે તો તે ચેાગ્ય છે, પણ એકેક નયને એકાંત માનનારાએ તથાવિધાજ્ઞાનના અભાવે મિથ્યા ત્વદશામાં એકાંતનથવાદના હઠથી રહે છે તેથી તેઓની દૃષ્ટિના વિકાર સમજવાં. શ્રીગ્માનંદઘનજી તથા શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાયની સાતનયની શૈલીના આધારે હૈારા સાતનય પૂર્વક સ્યાદ્વાદ ધર્મનાં અંગ તરીકે અન્યને કહી જે સાપેક્ષતા ખતાવી છે તે પડતા સમજી શકશે. માલવાને નયાનીગંભીરતાને લીધે ખરાખર આશયનસમજી શકાય તેથી તેને યત્કિ‘ચિત્ વિપર્યયતા સમજાય તે સાતનયેના જ્ઞાતા વિદ્વાન પુરૂષને પુછી તત્ત્વ નિર્ણય કરવા. “ જ્ઞાનાવિવા. આ ગ્રન્થ સ. ૧૯૫૯ ની સાલમાં વિજાપુરમાં રચાયા છે. તેમાં છઠ્ઠુમસ્થતાને લીધે દૃષ્ટિદોષ આદિ રહેલ હોય તેા પડત પુરૂષો સુધારવા કૃપા કરશે. પત્ર ૧૬૯ માં સાતમા ગુણુ ઠાણાના ઉત્કૃષ્ટ કાલ અન્તર્મુહૂર્તનો લખવામાં આવેલ છે. પ્રશ્નાત્તર રત્નચિ'તામણિના આધારે તેમ લખવામાં આš છે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194