________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭
શિષ્યને સત્પત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગઝલ.
અરે આ તત્ત્વના પ્યાસી, વિચારી શિષ્ય લે વહેલું; અનુભવની કસોટીમાં, લખાયું પત્ર આ પહેલુ
“ખરી જ્યાં પ્રેમની ખૂબી, નથી ત્યાં હેમની વડ઼ી; ભલી ભક્તિ ભરેલી જ્યાં, નથી નિઃસ્નેહ ત્યાં નક્કી. ખરા જ્યાં પ્રેમના ઉભરા, છુપે નહિ તે છુપાવાન; પડે જો પ્રાણ તાપણ તે, જીગરથી તે જણાવાના. “અચળ ત્યાં દીલની એકી, સ્વભાવે છે દુઃખે દુઃખી; ભલામાં ભાગ લેવાને, સહજથી છે સુખે સુખી.
For Private And Personal Use Only
કહ્યાથી નહિ કદી કડવું, સહુ જ્યાં પ્રેમ ત્યાં મીઠું; નથી ત્યાં દોષની દૃષ્ટિ, ફ્રિંટેલ પણ નથી દીઠું. “મળીને દિલ રંગાયા, નથી ત્યાં ભેદ દુનિયાના; જગતનું રાજ્ય જાન્યુમમાં, કદી ના પ્રેમ જાવાના, “ફકીરી કે અમીરમાં, જરા નહિ ભેદની ભ્રાંતિ; શરીરે ભેદ પણ શાના, ઉદય પ્રેમે છે ઉત્ક્રાન્તિ. નથી ત્યાં લેાકની લજ્જા, નથી ત્યાં ભેદુની ભીતિ; નથી ત્યાં સ્વાર્થની છાયા, મળે જ્યાં જ્ઞાનિની પ્રીતિ. “ખરી પ્રીતિ ખરી ભક્તિ, ખરી રીતિ ખરી નીતિ; ખરી ત્યાં અક્યતા જાગે, વિકારી સ્નેહ તા ભાગે. અમારૂ દીલ એવું છે, નથી પ્રશ્ન પુછાવાના; વિનેચેાની કસોટીમાં, ખરી પ્રેમજ જણાવાના. “નથી પૃચ્છા નથી ચર્ચા, સ્વયં એ ઉત્તરે આપે; “બુદ્ધચધ્ધિ” પ્રેમની ખૂબી, કસોટીની ખરી છાપે.
સુરત.
૧
2"
૩”
""
4"
""
૧૦
૧૧૩