________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
વનસ્પતિકાય બે પ્રકારના છે. સાધારણ અને પ્રત્યેક તેમાં એક શરીરને વિષે અનંત જી હેય તે સાધારણ વનસ્પતિ જાણવી. આદુ, મૂળા, ગાજર, શકરકંદ, રતાળુ, પિંડાળું ઈત્યાદિ સર્વ વનસ્પતિને કુટતા ઝી ) અંકુરા તથા પાંદડાની નાની કુપબે પાંચવરણી સેવાલ, ભૂમીક્રેડા, મોથ, થેગ સર્વ જાતનાં કમળ ફળ, સેણુના પાંદડાં, કુઆર, ગલેના વેલે, ગુગુલી વૃક્ષ, અને છેદ્યાં ઉગે તે વૃક્ષ ઈત્યાદિ સર્વ સાધારણ વનસ્પતિ જાણવી. તેમાં અનંતા જી વ્યાપીને રહ્યા છે. તેને બાદર નિગદ પણ કહે છે, સૂકમવનસ્પતિકાયારૂપ કેટલાક પરમાણુપુદગલસ્કંધ પરિણમે છે. તેની અંદર ઉત્પન્ન થનાર ને સૂમ વનસ્પતિકાયિક કહે છે. એને સૂક્ષ્મ નિગદ કહે છે. તે જ ચાદરાજમાં વ્યાપીને રહ્યા છે, જરા માત્ર પણ જગ્યા ખાલી નથી. પૃથ્વી આદિક પાંચ સૂમ અને બાદર શરીર રૂપે વ ગંધ, રસ અને સ્પર્શ વિચિત્ર પ્રકારને ધારણ કતી પુગલ સ્કંધ જીને રહેવાના શરીર રૂપે પરિણમી રહ્યા છે. કેટલાક પુદ્ગલ આંધ કીન્દ્રિય જીવના શરીરરૂપે પરિણમે છે. કેટલાક પુદ્ગલ સ્કંધે ત્રીન્દ્રિયના શરીરરૂપે પરિણમે છે. કેટલાક પુદગલ સ્ક ચતુરિન્દ્રિય જીવોના શરીરરૂપે પરિણમે છે. કેટલાક પુગલ સ્કંધ દેવતાના ભવપ્રત્યયિક કેિય શરીરરૂપે પરિણમે છે, કેટલાક પુગલ સ્કછે દેવતાના ઉત્તવૈચિશરીરરૂપે પરિણમે છે, જેવાં જેવાં રૂપ કરવાં હોય તેવા આકાર રૂપે દેવતા પુદ્ગલ કે ગ્રહણ કરીને પિતાની શકિતવડે ઉત્તર ક્રિય શરીરરૂપે પરિણાવે છે. નારકના જીવ અશુભ વર્ણ ગંધ, રસ અને સ્પર્શ શાળા પુદ્ગલેને વશફત્યા ગ્રહણ કરી પોતાના શરીરરૂપે પરિણમાવે છે. સાતે નકમાં નારકી જનાં શરીર જુદા જુદા પ્રકારનાં છે, તેમના પ્રત્યેક શરીર માં રહેલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ જુદા જુદા પ્રકારના
For Private And Personal Use Only