________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મના ઉદયથી થયું તે અસિદ્ધપણું ૨ અસંયમ એટલે અવિરતિપણું તે અપ્રત્યાખ્યાનાવરણના ઉદયથી હેય. લેહ્યા વિવિધ પરિણામ ઉદયથી હોય. ૪ ૫ કષાય તે મેહનીય કર્મના ઉદયથી હોય.
ગતિ–તે નામ કર્મના ઉદયથી હેય, વેદ, પુરૂષદ, નપુંસકવેદ એ ત્રણ વેદને ઉદય મહનીય કર્મના ઉદયથી હેય. અતત્વ શ્રદ્ધાનરૂપે તે મિથ્યાત્વ એ ૨૧ એકવીશ ભેદ ચોથા ઉદયિક ભાવના જાણવા.
૫ પારિણામિકભાવના ત્રણ ભેદ છે. ૧ ભવ્યત્વ અભવ્યત્વ ૩ જવત્વ. ભવ્યત્વ તે અભવ્યતાએ પરિણમે નહીં. અભવ્ય તે ભવ્યતાએ પરિણમે નહીં. જવ તે અજીવતાએ પરિણમે નહીં. અજીવતે જીવ તાએ પરિણમે નહીં. ૩એમ પાંચે ભાવના ઉત્તભેદ પ૩ ત્રેપન થયા.
आइम चउदारेसु ४ भावो परिणाममोअणायच्यो १ पुग्गल परिणामुदओ, पंचविहा हुँति मोहमि ॥ ८ ॥
ધમસ્તિકાય ૨ અધમસ્તિકાય ૩ આકાશાસ્તિકાય અને કાલ એ ચારને પરિણામિક ભાવ હાય. ધર્માસ્તિકાયને સ્વભાવ ગતિસહાયને છે, અધમસ્તિકામને સ્વભાવ રિથતિ સહાય છે. આકાશાસ્તિકાયને સ્વભાવ અવકાશને છે. કાલ પણ આવલિકાદ પરિણામે પરિણતપણથી અનાદિ પરિણામિક ભાવે છે, પુદગલાસ્તિકાયમાં પરિણામિક અને ઐયિક એ બે ભેદ હોય, તેમાં દ્વયાણકાદિ સ્કંધ તે સાદિકાલપણાથી સાદિપરિણામિક ભાવે હેય, બે પરમાણુ જુદા હતા, તે ભેલા : થયા, ત્યારે બપણાનું પરિણમન થયું, ત્યારે સાદિપરિણામિક પણું કહેવાયું. અને જે મેરૂ પર્વતના સ્કય તે અનાદિ પરિણામિક ભાવે છે તે અનાદિ કાલના ભેગા પરિણમ્યાથી અનાદિ પરિમિકપણું કહેવાયું, હવે કયિક ભાવ કહે છે. અનંત
For Private And Personal Use Only