SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૭ શિષ્યને સત્પત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગઝલ. અરે આ તત્ત્વના પ્યાસી, વિચારી શિષ્ય લે વહેલું; અનુભવની કસોટીમાં, લખાયું પત્ર આ પહેલુ “ખરી જ્યાં પ્રેમની ખૂબી, નથી ત્યાં હેમની વડ઼ી; ભલી ભક્તિ ભરેલી જ્યાં, નથી નિઃસ્નેહ ત્યાં નક્કી. ખરા જ્યાં પ્રેમના ઉભરા, છુપે નહિ તે છુપાવાન; પડે જો પ્રાણ તાપણ તે, જીગરથી તે જણાવાના. “અચળ ત્યાં દીલની એકી, સ્વભાવે છે દુઃખે દુઃખી; ભલામાં ભાગ લેવાને, સહજથી છે સુખે સુખી. For Private And Personal Use Only કહ્યાથી નહિ કદી કડવું, સહુ જ્યાં પ્રેમ ત્યાં મીઠું; નથી ત્યાં દોષની દૃષ્ટિ, ફ્રિંટેલ પણ નથી દીઠું. “મળીને દિલ રંગાયા, નથી ત્યાં ભેદ દુનિયાના; જગતનું રાજ્ય જાન્યુમમાં, કદી ના પ્રેમ જાવાના, “ફકીરી કે અમીરમાં, જરા નહિ ભેદની ભ્રાંતિ; શરીરે ભેદ પણ શાના, ઉદય પ્રેમે છે ઉત્ક્રાન્તિ. નથી ત્યાં લેાકની લજ્જા, નથી ત્યાં ભેદુની ભીતિ; નથી ત્યાં સ્વાર્થની છાયા, મળે જ્યાં જ્ઞાનિની પ્રીતિ. “ખરી પ્રીતિ ખરી ભક્તિ, ખરી રીતિ ખરી નીતિ; ખરી ત્યાં અક્યતા જાગે, વિકારી સ્નેહ તા ભાગે. અમારૂ દીલ એવું છે, નથી પ્રશ્ન પુછાવાના; વિનેચેાની કસોટીમાં, ખરી પ્રેમજ જણાવાના. “નથી પૃચ્છા નથી ચર્ચા, સ્વયં એ ઉત્તરે આપે; “બુદ્ધચધ્ધિ” પ્રેમની ખૂબી, કસોટીની ખરી છાપે. સુરત. ૧ 2" ૩” "" 4" "" ૧૦ ૧૧૩
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy