________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
...:
Aવ.
એક શ્રદ્ધાળુ શ્રાવકને લખેલો પત્ર
ગઝલ. પ્રવાસીરે જગને તું ખરાને બળજે જ્ઞાની; અલખની ધુન લગાવીને, તજી દેને જ નાદાની. “છવાશે જે ખરી શાન્તિ, ભુલાશે સર્વ ભવ ભ્રાન્તિ; ઉદય ત્યાં અસ્તની વકી, નથી અહિં આત્મમાં નકકી. ૨”) અહિંત સર્વને મળવું, અહિં તે ભાવમાં ભળવું; અહિં તે ઉંઘ જાવાની, નહિ અહિં ટેવ ખાવાની. ૩ નથી અહિં જન્મ કે મરવું, નથી અહિં બાગ કે ફરવું; અનંતા સુખને ભેગી અહિ હું જ્ઞાનને ભેગી. પરમ પદની અહો એવી, ખરી શાન્તિ જણાવાની; તજી તે સર્વની તૃષ્ણ, પરં તિ સુહાવાની. અરે એ વાત માની લે, વિચારી તું વિચારી લે; જગની દૃષ્ટિથી દેખે, ખરી ખુબી નહિ પેખે. જગની દૃષ્ટિના ચમે, પ્રભુને પથ છે આઘે; પરીક્ષા પંથની જ્ઞાને, નથી ત્યાં લેકને લાગે.
જગત્ સ્વપ્ન જણાવાનું, જોયેલું સર્વ જાવાનું પલકમાં પાડશે આંસુ, હતું તે નહિ જણાવાનું. ખરા બેલે તું ખેલી લે, જગમ તત્ત્વ ખેલાડુ ભણીને ભૂલ ના ખા તું, લઈ લે આયુનું ભાડું. “અલખના પથમાં ચાલી, અનન્તા સુખને લેજે; પૂરણમાં પૂર્ણ પ્રગટે, છતી શક્તિ પ્રગટ વહેજે. ૧૦”
અરે ઓ વિશ્વમાં વીરા, ગ્રહી લે શીખને માની; - બુદ્ધ બ્ધિ સંતના શરણે, ખરી આ વાત નહિ છાની. ૧૧
સુરત,
For Private And Personal Use Only