________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારી દૃષ્ટિ.
ગઝલ.
વિચારી ખેલવું સારૂ', વિચારી એલવુ' પ્યારૂ, દયાની દૃષ્ટિને ધરવી, દયાની રીતિ અનુસરવી, “જગત્ મશાન જગાવીને, અલખનાં ગાન ગાવાનાં; પર' જ્ઞાને પર' ધ્યાને જગતનાં લેક જગાવાનાં. અમારા દેહના દીવા, પ્રકાશી સર્વમાં થાશે; અમારી દિવ્ય ચક્ષુ, પ્રગટતાં સર્વ પરખાશે. અમારે એક આતમનું, ખરૂ લક્ષ્ય લગાવાનું; જીવાને આત્મદૃષ્ટિથી, સત્તા જેવા સદા સરખા. ભણીશું એ ભણાવીશું, કહીશું એ કહાવીશું; અમારી આત્મની દૃષ્ટિ, કરે છે શાન્તિની વૃષ્ટિ ભૂલીશું ને ભૂલાવીશુ, હમારે એજ કરવાનું; અમર આશા ખરી શાન્તિ, હમારે એજ ધ્યાવાનું, “ભૂલીશું દોષના ભારા, હમારૂ સાધ્ય છે સાચું; હુમારૂં સાધ્ય અંતરનું, સદા રાચુ સદા માચું, “તજી ભાગાતણી આશા, ગણી આ સૃષ્ટિ સ્વપ્નાની; ક્ષણિકમાં સત્યની આશા, તજી તે જાણતાં સાની. “અમારૂ દિલ મસ્તાની, ફકીરીમાં ગ્રહી શાન્તિ; નથી રાગી નથી દ્વેષી, ખરી ખુમી ન ભૂલાતી. “નથી લેવું નથી દેવુ', સ્વભાવે સર્વના સહુ છે; ચિદાનન્દી અમર યાગી, અમારે, વિત્ત એ બહુ છે. ૧૦ “ભૂલેલુ* એ જણાયું છે, હવે તે એહને લઈશું
,,
યઘ્ધિ સત્ય સેવીશું, અમારા ધર્મમાં રહીશું.
સુરત.
For Private And Personal Use Only
૨”
૩
૫
g,
-',
૧૧'