________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ભગવતી સૂત્ર છાપેલું પત્ર ર૭ર મૂળ તથા ટીકા જતાં ફેરફાર લાગે છે. સારાંશ કે સાતમાં ગુણઠાણાને વિશેષ કાલ સંભવી શકે. તત્ત્વકેવલીગમ્ય, સજજનેએ જ્ઞાનીઓને પુછી નિર્ણય કરે. ભલે રહી હોય તે તે સંબંધી મિચ્છામિ દુક્કડં. પંડિત પુરૂષે આ ગ્રંથને સુધારશો.
શ્રીજીનગમના આધારે બંને ગ્રંથ લખવામાં આવ્યા છે. યથાશક્તિ પ્રયત્નથી જૈન તને ગમે તે રીતે ફેલાવે કરવાને મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશનું ફળ સર્વને પ્રાપ્ત થાઓ. સર્વનું કલ્યાણ થાઓ. શ્રીમહાવીર પ્રભુને સાતનયની સાપેક્ષતાવાળે અપૂર્વ હારે ધર્મ જગત્માં ફેલાઓ. સર્વ છે તેને રસ ચાખી મુક્તિમાર્ગના સાધક બને એજ તિક્ષા.
મુ, સુરત-પીપુરા. શ્રી મહાવીર દીવાળી=સં. ૧૯૬૭ લેખક-સુનિ બુદ્ધિસાગર. એ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only