Book Title: Bhajanpad Sangraha Part 05
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ નુતન આવ્યા જેમકે ઉર્દુ ભાષાની ગઝલો આજ સુધી ગુજરાતી ભાષામાં હતીજ નહિ. ફ્ેસર રા. રા. મણીલાલ નભુભાઇએ ગઝલા ગુર્જર ભાષામાં મનાવવાની પરિપાઠી નવી પાડી, ખરેખર એ ગઝલા પશુ મસ્ત આલાપે છે. તેના ઉચ્ચરાતા ચેાગ્ય સપ્ત સ્વર અંતઃકરણ પ્રફુલ્લ રાખે છે, અરે ક્યાં જાય છે દોરી દગા માજી કરી કિસ્મત ભરોસે' હૈ' દઇશાને હરાજી આ કરી કિમંત્. ત્યાંથી આરભાને અંતે મને માલીકના કાને પડે ભણકાર છે કિમંત્ છે. મળ્યા માલેક વેચાયે કરિલે ચાહ્ય તે કિમંત્. એ ગજલમાં સપૂર્ણ ઐાઢભાવ રમી રહ્યો છે. કોઇપણ સ‘સ્કારવાળા મગજના પુરૂષામાં કોઇને શ્રવણ તરીકે તે કોઇને કઠસ્થ એ ગઝલ ભાગ્યેજ નહી હોય. એ બધાનું કારણ ગજલની પ્રથમ ગુર્જર ભાષામાં કૃતિ તથા તેના ભાવની સમળતા. શબ્દસૃષ્ટિ અને ભાવસૃષ્ટિ એ કવિતારૂપ થનાં ઉભય ચક્ર છે. ભાવ વિનાની શબ્દસૃષ્ટિ નકામી તેમ શબ્દસૃષ્ટિ વિના ભાવ નકામે છે. એ અને ચક્રોની અસ્તિતામાં કવિતારૂપ રથનુ‘ખરૂ' શાભાયમાન જન છે. શ્રીમાન્ બુદ્ધિસાગરજી મહારાજની કૃતિમાં એ ઉભય માર્ગ સચવાય છે. મને તે સ્પષ્ટ રીત્યા એમજ લાગે છે કે જે સહજ કવિતાકાર હોય અર્થાત્ જેને “કવિત્વશક્તિ માતાના ઉદરમાં પ્રાપ્ત હોય, એજ પુરૂષષ આ ઉભય સૃષ્ટિને કવિતામાં સાચવી શકે છે. શબ્દસૃષ્ટિ એટલે શબ્દોની ખાંધણી. જેમાં ઝડઝમક પ્રાસ અનુપ્રાસ વણૅ સગાઈ આદિના સમાવેશ થાય છે અને ભાવસૃષ્ટિમાં નવેરસ કે જે કરૂણા હાસ્ય ખિભિત્સ શ્રગારાદ્ધિ તેને સમાવેશ થાય છે. ચેોગનિષ્ટ મુનિરાજ બુદ્ધિસાગરજીની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194