Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 178
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લો. ૧૬૧ * “શ્રાવનું વર્તન.-.” (૨૨૪) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ.) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવ દયાળુ ઘટમાં સત્ય વિવેક જે, નવ તત્ત્વાદિક સમજે ગુરૂગમજ્ઞાનથી, જૈન ધર્મની સાચી મનમાં ટેકજે. શ્રદ્ધાળુ. ૧ નવર દેવ ગ્રહ્યાથી તેહ સનાથ છે, અનાથ નહિ કહેવાતે શ્રાવક પુત્ર કરે કમાણે ન્યાયવૃત્તિ સંસારમાં, સન્તષે ચલવે છે ઘરનું સૂત્રજે. શ્રદ્ધાળુ ૨ મુનિની પાસે વ્રત ઉચ્ચતે ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાજે; સાધમને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતે તેનું બહુમાનજે. શ્રદ્ધાળુo ૩ સત્ય મને રથ મુનિવ્રતના દિલમાં કરે, કારાગૃહ સમ જાણે આ સંસાર; જલ પજવતું ત્યારે અન્તથી રહે, ધન્ય ધન્ય તેવા શ્રાવક અવતારજો. શ્રદ્ધાળુ° ૪ વ્યવહારે સમકિતની શ્રદ્ધા સાચવે, જૈન ધર્મની વૃદ્ધિમાં લયલીન સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચ ભાવથી, સટ પડતાં કદિ ન થાવે દીજે. હતાળુ૫ સશુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂ સાક્ષીએ કરતે પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ સામાયિક સમજીને કરે, ધર્મ કર્મમાં નિશદિન રહે ગુતાનજે શ્રદ્ધાળુ. ૬ નિદા લવરી ચાડી ચુગલી નહિ કરે, પ્રિય સાચથી બેલે રૂડા બેલ; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202