Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 182
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ ૧ લા. કળા કરી કાયા માટે કરાડ પણ, તારી ન થાય કાઇ કાળે; ચેતા ચેતનજી સમજી સ્વરૂપ નિજ, પડે નહિ માહની જઝાળેરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મુસાફ૦ ૩ આરે જગતમાં જન્મીને જીવડા-શું ? ધર્મ સાધન તેં તે સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યે ભાન પેાતાનું, મનડું તે મેહમાંહિ વાધ્યુ રે. મુસાફર૦ ૪. ૧૬૫ વિષયવાસનાના અવળા જે ઘાટા, આળગી ચાલજેરે વાટે; બુદ્ધિસાગર ખેલ નથી બાળકને, શિવ સુખ છે શીર સાટેરે. મુસાકર૦ ૫ “શૂરવીર સાધુ વ્રત પાઢે છે તે ૩૨.”-૧૬. ( ૨૨૯) (હવે મને હિર નામનું નેહુ લાગ્યા-એ રાગ ) સુતિના પન્થે શ્રવીર ચાલશેર જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગીરે. ડાત॰ સુભટના વેષ પહેરી પપૈયા રણમાં તે, ચાલે છે સહુનીરે આગે, ખરાખરીના જ્યારે ખેલ આવે ત્યારે, મૂઠીવાળીને ભીરૂ ભાગેરે. મુક્તિ ૧ સતીના ઢાળ ભલે રાખેા સહુ નારિયા, પતિની સાથ સતી મળશે; ભક્તિયું તેલ માગે ખરા ભક્તની, ભક્તિ તે ભાવમાંહિ ભળશેર. મુક્તિ॰ ૨ For Private And Personal Use Only દીક્ષા લેઈને, સાધુ કહાવે સહુ, વિરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હઠાવી, જય લક્ષ્મી કેઇ વરતારે. મુક્તિ૦ ૩ લીધે વેષ તેને ભજવે છે શૂર જન, ખાલે છે ખેલ તેવું પાળે; બુદ્ધિસાગર શૂરવીર સાધુ, શિવપુર સન્મુખ ચાલે? મુક્તિ ૪

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202