Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 193
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭ ભજન પદ્દે સંગ્રહ. ભાવ યા રણથંભ રોપકે, અનહદ તુર મજાવે; ચિદાનંદ અતુલી ખલરાજા, જીત અઘિર આવે. પત. (૨૪૩ ) રાગ તાડી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતન મમતા છાંડ પરીરી, પર રમણીશ્યુ પ્રેમ ન કીજે; આદર સમતા આપ વરીરી. ૧૬. (૨૪૪ ) અકેલે કલા જગજીવન તેરી. અંત ઉદધિથી અનંત ગુણા તવ, જ્ઞાન મહા લઘુ બુદ્ધિ યું. મેરી. નય અરૂ ભંગ નિક્ષેપ બિચારત, પૂર્વધર થાકે ગુણુ હેરી; વિકલપ કરત થાગ નવી પાએ, નિરવિકલ્પતે હેત ભચેરી. અમ દે ૨૦ ૧ મમતા માહુ ચંડાલકી બેટી, સમતા સજમ નૃપ કુમરીરી; મમતા મુખ દુર્ગંધ અસતી, સમતા સત્ય સુગધભરીરી. ચે ૨ મમતાસે લરતે દીન જાવે, સમતા નહીં કાઉ સાથ લરીરી; મમતા હેતુ અદ્ભુતડ઼ે દુશ્મન, સમતા કોઉ નાહી અરિરી. ચે૦ ૩ મમતાકી ફરમતીડે આલી, ડાયણ જગત અનર્થ કરીરી; સુમતાકી શુભમતિહં આલી, પરઉપગાર ગુણસે ભરીરી. ચે૦ ૪ મમતા પુત ભયે કુલ ખ’પણ, શાક વોગ મહા મછરીરી; સમતા સુત હાયગા કેવલ, રહેગા દીવ્ય નીસાન રીરી. ચે૦ ૫ સમતા મગન હાયગા ચેતન, જો તું ધારીશ શીખ ખરીરી; મુજસ વિલાસ લહેંગા તે તું, ચિદાનંદ ધન પદવી વરીરી. ચે૦ ૬ For Private And Personal Use Only અલ એકલ૦ ૧ અકલ૦ ૨

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202