Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 197
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮a ભજન પદ સંગ્રહ. શુદ્ધ સનાતન જે કહુંરે, બંધ ન મેક્ષ વિચાર; ન ઘટે સંસારી દિશા પ્યારે, પુણ્ય પાપ અવતાર. નિશાની, ૨ સિદ્ધ સનાતન જે કહુ, ઉપજે વિનસે જૈન, ઉપજે વિનસે જે કહું પ્યારે, નિત્ય અબાધિત ગાન. નિશાની, ૩ સર્વાગી સબનય ધનીરે, માને સબ પરમાન; નયવાદી પલ્લે ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાન. નિશાની, ૪ અનુભવ અચર વસ્તુહેરે, જાન એ હીરે લાજ; કહન સુનનકે કચ્છ નહિ પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની ૫ (૨૫૨) (રાગ સારંગ) ચેતન શુદ્ધાતમકું ધ્યા. પરાપર ધામ ધૂમ સાહે; નિજ પર સુખ પાવે. ચેતન- ૧ નિજ ઘરમેં પ્રભુતાહે તેરી, પરસ નીચ કહાવે; પ્રત્યક્ષ રીત લખી તુમ એંસી, ગહિયે આપ સુહાવે, ચેતન૨ થાવત્ તૃષ્ણ મહહે તુમકે, તાવત્ મિથ્યા ભા. વસંવેદ જ્ઞાન લહી કર, છેડે ભ્રમક વિભાવે. ચેતન ૩ સુમતા ચેતન પતિકુ Uણ વિધ, કહે નિજ ઘરને આરે, આતમ ઉચ્ચ સુધારસ પીયે, સુખ આનંદ પદ પાવે. ચેતન- ૪ ૯. (૫૩) અબધૂ સોજોગી ગુફ મેર, ઇન પદકા કિરેરે નિવેડા. અબધૂ તરૂવર એક મૂલબિન છાયા, બિન પુલ ફલ લાગા, શાખા પત્ર નહી કછુ ઉનકું, અમૃત ગગને લાગા. અબધૂન ૧ તરૂવર એક પછી દેઉ બેઠે, એક ગુરૂ એક ચેલા; ચેલેને જુગ ચણ ચણ ખાયા, ગુરૂ નિરંતર ખેલા. અબધૂ૦ ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202