Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 4
________________ પૂ. પિતાશ્રી - પૂ. માતુશ્રી d, શ્રી પ્રતીક્ષII eauIઘનદાસ ટોપિયા માં. શ્રીમતી શારદાબેન મેઘતી HIT Bપિયા જન્મ આપ્યા બાદ દ્રવ્ય આરોગ્યની ચિંતા તો દરેક મા-બાપ કરે છે. પરંતુ દ્રવ્ય આરોગ્ય સાથે-સાથે ભાવ આરોગ્યની પણ જેઓએ સતત ચિંતા કરી, શુભ સંસ્કારોનું જેમણે સતત સિંચન કર્યું, ધાર્મિક વાતાવરણમાં રાખીને પશ્ચિમના પવનોથી જેઓએ સુપુત્રને દૂર રાખવાદ્વારા અનહદ ઉપકાર કર્યો તેવા મુ. આર્યરક્ષિતવિજયજી મ. સાહેબના માતાપિતાને ઉપકારોની સ્મૃતિ-અર્થે આ સાતમો ભાગ મુનિરાજશ્રીની પ્રેરણાથી સમર્પિત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 356