Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 5
________________ - સૌ સાથે મળી કરીએ શ્રુતળી સમધાર 21 જિનશાસનમાં સૌથી મહત્ત્વનું સ્થાન છે જિનમંદિર અને જિનાગમ. જિનમંદિર માટે આજે 1 ચારેબાજુ જાગૃતિ સારી છે. પરંતુ જિનાગમ માટેની જાગૃતિ અલ્પ પ્રમાણમાં છે. i સાંભળ્યું છે કે જિનશાસનમાં અનેક જ્ઞાનભંડારોમાં હસ્તલિપિ પ્રતો પડેલો છે જે પ્રતોની એકાદ નકલ જ છે. પૂર્વેના મહાપુરુષોએ મહેનત કરીને આગમના દોહન સ્વરૂપ ગ્રંથોની રચના કરી હતી. પરંતુ તેનો અનેક નકલો નષ્ટ થઈ ગઈ છે. પૂ. આ. હરિભદ્રસૂરિ, પૂ. મહોપાધ્યાય યશોવિજય મ. સા. આદિના ગ્રંથો અત્યંત અલ્પ પ્રમાણમાં જ આજે ઉપલબ્ધ છે. તે તે ગ્રન્થોનો આજની લીપીમાં લીપ્યાંતર કરવાની ખૂબ જ જરૂર છે તથા જે પ્રાચીન ગ્રંથો છે તેનું સંશોધન T કરવાની તાતી જરૂર છે. તે માટે જ્ઞાનખાતાની રકમો પણ ઘણી મળી શકે તેમ છે પરંતુ આ બધાનું : સંકલન જરૂર છે તે માટે પ્રેમસૂરિશ્વરજી સંસ્કૃત પાઠશાળા દ્વારા લીપ્યાંતર અને સંશોધન કાર્ય શરુ કરેલ છે. જે વ્યક્તિઓને હસ્તલેખન, લીપ્યાંતર અને સંશોધન કાર્યમાં રસ હોય તેઓએ નીચેના સરનામે પત્ર લખવા વિનંતી છે. તથા જૈનસંઘમાં આગવું સ્થાન સાધુ-સાધ્વીજી ભગવંતોનું છે. તેઓને દીક્ષા આપ્યા બાદ જ પઠન-પાઠનની વ્યવસ્થા પુરી થાય તે માટે સ્થાને-સ્થાને તપોવન, સાધુ-સાધ્વીજી ભગવંતોની પાઠશાળા શરૂ કરી | કરવાની ભાવના છે. તેવી જે ક્ષેત્રમાં આવા વિદ્યાપીઠોની જરૂર હોય તે ક્ષેત્ર સંબંધી માહિતી તમારા તરફથી અમને પ્રાપ્ત થાય એવી આપ સૌ પાસે આશા રાખીએ છીએ. 1 તથા આવી વિદ્યાપીઠો માટે આપશ્રીના પરિચિત વર્ગમાં જેણણે પોતાની લક્ષ્મીનો સવ્યય ન કરવાની ભાવના હોય તેઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. . તપોવન સાધુ-સાધ્વી વિદ્યાપીઠ પ્રેરણાદાતા : પૂ.પં. પ્રવર ચંદ્રશેખર વિજયજી મ.સા. 1 સંયોજક : પૂ. પં. શ્રી જિતરક્ષિત વિજયજી મ. સા. | શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કાર પીઠ, મુ. અમીયાપુર, પોસ્ટ સુઘડ, તા.જી. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : (૦૭૯) ૨૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 442