Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
________________
// ૐ હું અહં નમઃ | * જ્ઞાનદ્રિયમ્યાં મોક્ષ
ज्ञानस्य फलं विरति સમ્યગુજ્ઞાન આપતી, ધાર્મિક અધ્યાપકોને તૈયાર કરતી અને ભાવિ પેઢીને ઉજ્વલ કરતી
શેઠશ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત
આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી |
સંસ્કૃત પાઠશાળા
પ્રેરણાદાતા : યુગપ્રધાનઆચાર્યસમ પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ
'' સંયોજક : પૂ. પંન્યાસશ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબ સૌજન્યઃ સ્વ. માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ
- પાઠશાળાની વિશેષ વિશેષતાઓ * ૩ થી ૫ વર્ષનો ઠોસ અભ્યાસ, વિશિષ્ટ અભ્યાસ સાથે વિશિષ્ટ સ્કોલરશીપ * અભ્યાસુઓને વિશિષ્ટ સ્કોલરશીપ તથા ઈનામો | મુમુક્ષુઓને સુંદર તાલીમ
ન્યાય-વ્યાકરણનો અભ્યાસ કરનારને પ્રતિમાસ વિશિષ્ટ શિષ્યવૃત્તિ * ધાર્મિક અભ્યાસ સાથે . કપ્યુટર, સંગીતનો અભ્યાસ * પર્યુષણ પર્વમાં દેશવિદેશમાં આરાધના { રહેવું, જમવું સંપૂર્ણ ફ્રી (નિશુલ્ક)
ભાર વિનાના ભણતર સાથે સમ્યગ જ્ઞાન સહિતનું ઘડતર એટલે
i
' તપોવન ગ્રહદીપક વિધાલય
{ ધો. ૫ થી ૧૨ સુધીનું સ્કૂલનું ડીગ્રીલક્ષી ભાર વિનાનું ભણતર { સંસ્કૃત-તત્ત્વજ્ઞાન આદિનો વિશિષ્ટ અભ્યાસ * ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા * શાળામાં ગયા વિના અનુભવી શિક્ષકો પાસે અભ્યાસ આપશ્રીના પરિચિતોમાંથી આ બંને યોજનામાં બાળકોને મૂકીને આપ નિશ્ચિત બનો. આપનો બાળક ભવિષ્યમાં જિનશાસનનો સેવક તથા માતાપિતાનો ભક્ત બનશે.
સંપર્ક સ્થળઃ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા
તપોવન સંસ્કારપીઠ, અમિયાપુર, પોસ્ટ-સુઘડ, જિ. ગાંધીનગર, ગુજરાત. ફોન (૦૭૯) ૨૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮, મો. - ૯૩૨૮૬૮૧ ૧૪૫ Web site - www.tapovanpathshala.com Email : www.tapovanpathshala@gmail.com
Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 442