Book Title: Auppatiksutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 845
________________ ७३२ औपपातिकमा मूलम्--इय सिद्धाणं सोक्ख, अणोवम णस्थितस्स ओवम्म। स्ववासस्थानमागत । अयं स्वपग्विारस्तं पृ उति स्म-हे तात ! कीदृशम् तद् भूपनगरम् । इति । स म्लेच्छस्तस्य भूपनगरस्य सर्लान् बहुविधान् नगरगुगान् विजानन्नपि तान् वक्तु कृनोयमोऽपि तत्र बने नगरसाढस्यस्याभावाद वर्णयितु नागानोदिति ।। सू० १२२ ॥ टीका-'इय' इयादि । इय' इति एवम्-अनेन प्रमाण सिद्धाण' सिद्धाना 'सोक्ख' सौरयम्, 'अणोवम' अनुपम वर्तते, कुत । यतस्तस्य 'ओवम्म णस्थि' औपम्य राजा को जब यह ज्ञात हुआ तन उसने उसको सूब आदर-सत्कार के साथ विदा किया । चलते २ यह अपने घर पर आ गया। सन कुटुम्बी जन इससे मिलने को आने लगे। लोगों ने पूछा, कहो भाई । राजा के निकट कैसे रहे , राजा का वह नगर कैसा है । भील ने जो कि उस राजा के नगर की सन प्रकार की श्री से परिचित हो चुका था, राजधानी का वर्णन करने का उयम तो किया, परन्तु वह अपने उन भील-भाइयों के समक्ष यथावत् उसका वर्णन नहीं कर सका। कारण कि उस वन में नगर के वर्णन से मिलनेवाली उपमेय वस्तुओं का अभाव था। इस दृष्टान्त का भाव इस प्रकार समझना चाहिये कि वह भील नगर में अनुभवित आनन्दका अपने अन्य भाइयों के समक्ष उम जगल में उस प्रकार की वस्तु के अभाव से वर्णन नहीं कर सका । उस सुख की कुछ भी उपमा नहीं बता सका || म १२२ ॥ જાગૃત થઈ જ્યારે આ વાત રાજાના જાણવામાં આવી ત્યારે તેણે તેને ખૂબ આદર-સત્કારની સાથે વિદાયગિરી આપી ચાલતા ચાલતા તે પિતાને ઘેર પહો બધા કુટુંબી માણસે તેને મળવાને આવવા લાગ્યા લોકોએ પૂછયું કે, કહો ભાઈરાજાની પાસે તમે કેવી રીતે રહ્યા હતા, રાજાનું તે નગર કેવું છે ? ભીલ જો કે તે રાજાના નગરની બધી જાતની શ્રી વૈભવ શોભા) થી પરિચિત થઈ ગયો હતો, અને રાજધાનીનું વર્ણન કરવાને તેણે ઉદ્યમ (પ્રયત્ન) તે કર્યો, પર તુ તે પોતાના ભીલ ભાઈઓની સમક્ષ યથાવત (જોઈએ તેવુ ) તેનું વર્ણન કરી શકે નહિ, કારણ કે તે વનમા નગરના વર્ણન સાથે મેળખાય જેવી ઉપમા આપવા ચોગ્ય વસ્તુઓને અભાવ હતો આ દાત ભાવ એવી રીતે સમજવું જોઈએ કે તે ભીલ જે પ્રકારે અનુભવેલ આન દને પોતાના બીજા ભાઈ એની સમલ વર્ણન કરવા જતા પણ તે જગ લમા એવા પ્રકારની વસ્તુઓના અભાવથી પોતે ભગવેલા આનદને અનુભવ કરાવી શકે નહિ તે સુખની કોઈ પણ ઉપમા બતાવી શકશે નહિ, (सू १२२)

Loading...

Page Navigation
1 ... 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868