Book Title: Atmashakti Prakasha Granth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મેન તરીકેની કુ બજાવતાં હતાં. ગુરૂ મહારાજ આચા શ્રી બુદ્ધિસાગરજીરિ વગેરેની સેવા ભક્તિમાં તથા ઔષધ વગેરેથી ગુરૂભક્તિમાં ધન વ્યય કરીને પેાતાના ધનની તાકતા કરતાં હતાં. તેમણે આચાય ગુરૂ મહારાજ બુદ્ધિસાગર સૂરિનાં અનેક ધ વ્યાખ્યાને સાંભળ્યાં હાવાથી તેમનું મૃત્યુ સમાધિ પૂર્વક થયું હતું, તેમણે સાધ્વીજી હરખશ્રીજી, સુમતિશ્રીજી લાભશ્રીજી, અમૃતશ્રીજી વગેરે સાધ્વીએની સેવા ભક્તિમાં અગ્રગણ્ય ભાગ લીધે હતા. પ્રતિક્રમણ, સામાયિક, વ્રત, પૂજા વગેરે ધર્મકાર્યોમાં તેએ શ્રાવિકા તરીકે ધાર્મિક જીવન ગાળતાં હતાં, તેણીએ વિ.સં. ૧૯૬૨ માં અષાડ સુદિ આઠમે એક જશી નામે પુત્રીને જન્મ આપ્યા છે. તે જીએ વ્યાવહારિક કેળવણી તથા ધાર્મિક કેળવણી લીધી છે અને તેણીનું લગ્ન વિ. ૧૯૭૯ના માગશર માસમાં માણસાના શ્રાવક શેઠે વાડીલાલ છગનલાલ સાથે થયું છે. બન્નેનું જૈનધમ આરાધન કરવામાં શ્રદ્દાભક્તિવાળું જીવન છે. એ પ્રમાણે તેમની પાછળ જશી www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 150