Book Title: Atmashakti Prakasha Granth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ વાડીલાલ ગલાલજીની પુત્રની પત્ની “ શ્રાવિકાબાઈ માણેકબાઈનું જીવનચરિત.” માણસાના પોરવાડ મારૂ શેઠ શ્રાવક શા. વાડીલાલ ગુલાલજીના પુત્ર શેઠ, જીવનલાલનાં પત્ની શ્રાવિકાબાઈ માણેકબેને માણસાના મારૂ શ્રાવક શા. અમથાલાલ હીરાચંદને ત્યાં જન્મ લીધો હતો. વિ.સં ૧૯૪ર લગભગમાં તેમને શ્રાવિકા બેનકેરના પેટે જન્મ થયે હતો. તેમનું પન્નર વર્ષની ઉમરે લગ્ન થયું હતું, વિ.સં. ૧૯૭૪ ન માગશર વદિ તેરસે તેમણે દેહનો ત્યાગ કર્યો હતો. તેઓ જૈનધર્મનાં પૂર્ણ શ્રદ્ધાળુ હતાં. જૈનધર્મ સાધુ સાધ્વીની સેવા કરવામાં તન મન ધનથી આત્મભોગ આપતાં હતાં, જૈનધર્મનાં પુસ્તક છપાવવામાં તેમણે પોતાના જીવનકાળમાં પણ સારી મદત કરી છે. તેમના ભાઇ માધવલાલ અમથાલાલ નથી તેમના ભત્રીજા પિપટલાલ વગેરે સગાં વહાલાંને તે સારી રીતે ચાહતાં હતા, અને પ્રસંગે તેમને સારી શિખામણ આપીને પિતાની www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 150