Book Title: Atmanand Prakash Pustak 090 Ank 01 02 Author(s): Pramodkant K Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગર જેન વેતાંબર મૂર્તી પુજક જૈન સમાજના કેલેજમાં ભણતા જરૂરતવાળા વિદ્યાર્થી ભાઈ બહેનેને સ્કેલરશીપ આપણી સભા પ્રતીવર્ષ આપે છે તથા ssc ની પરીક્ષામાં સંસ્કૃત વિષય લઈને ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને પ્રોત્સાહીત કરવા સારા ઇનામો અપાય છે. સભા દ્વારા આયોજીત તીર્થ યાત્રાઓ અનુકુળ સમયે જવામાં આવે છે અને આ યાત્રાને સભ્ય ભાઈ બહેને સારો લાભ લે છે અને યાત્રા પ્રવાસ સાથે જે તે સ્થાન ઉપર ગુરૂ ભકતી કરવામાં આવે છે મેંબરોની સ્વામીભકતી પણ કરાય છે. પ્રતિવર્ષ વિજયા દશમીએ સભાના સયમી વિજ્ય કમલસૂરી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ તીથી નીમીતે પુજા ભણાવવામાં આવે છે. નુતન વર્ષના પ્રથમ દિને સ્નેહ મિલન યોજાય છે અને દુધ પાર્ટી રાખવામાં આવે છે. જ્ઞાન પંચમીને દિવસે સુંદર કલાત્મક રીતે જ્ઞાન ગોઠવવામાં આવે છે અને સંકલસંઘ દર્શન કરવા પધારે છે. સભાને લેકચર હોલ વેવીશાળ માટે આપવામાં આવે છે તેને સારો લાભ લેવાય છે તથા પર્યુષણમાં બનેને સમય પ્રતીક્રમણ માટે લાભ લેવાય છે જ્ઞાન શીબીરે માટે પણ લાભ લેવાય છે. પરમ પુજ્ય જ્ઞાન તપસ્વી, આગમ પ્રભાવક શ્રી સ્થીવર મુની પ્રવર શ્રી જગુવિજ્યજી મહારાજ સાહેબે સંપાદિત કરેલ “શ્રી દ્વાદશરમ નયચક્રમ” ના ત્રણ પુસ્તકો આપણી સભા દ્વારા પ્રકાશન કરવામાં આવેલ છે અને દેશ-વિદેશમાં તેની બહેની માંગ છે. આ સભાની પ્રગતીમાં પ. પુ. ગુરૂ ભગવંત પ. પુ. સાધ્વીજી મહારાજ સાહેબે, વિદ્વાન લેખકે તથા કાર્યકર સભ્યો તથા પેટ્રન લાઈફ મેંબર વિગેરે જે અપુર્વ ફાળે આપેલ છે તે સૌને હાર્દિક આભાર માનવામાં આવે છે. નુતન વર્ષ સભાના પ્રત્યેક પેટ્રન તથા લાઈફ મેંબરોને સર્વરીતે સુખદાયી યશસ્વી નીવડે તેવી પ્રાર્થના. “જેન યંતી શાસનમ” = = માનવતા અને મહાનતા બીજાના દુઃખમાં ભાગીદાર થવું અને બીજાને સુખી જોઈ રાજી થવું એમાં જ માનવતા અને મહાનતાની ગુરૂ ચાવી બેઠી છે સુખના દિવસોમાં તે વાહ વાહ કરનારા ઘણુ મળે પણ દુઃખના દિવસેમાં હુંફ દેનારૂ કોઈન મળે દુઃખમાં કઈને મદદ કરવી અને હુંફ દેવી એમાં જ આપણી માનવતા અને માનવતા છે. = = આત્માનંદ-પ્રકાશ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17