Book Title: Atmanand Prakash Pustak 090 Ank 01 02
Author(s): Pramodkant K Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ લિખિત ‘કોઈ ડાળી કોઈ ફુલ' પુસ્તકનું વિમાચન પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ જૈન સંઘના પ્રતિષ્ઠિ સર્જક છે, પૂ. મુનિશ્રી લિખિત સાત વાર્તા સગ્રહો પ્રસિદ્ધ થયા છે, તેમાંથી ચૂંટેલી વાર્તાના સંગ્રહ “ કોઇ ડાળી કોઈ ફુલ ’” ના વિમેાચન સમારોહ તા. ૮–૧૧–૯૨ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ડો. ગુણવંત શાહના હસ્તે શ્રી વિજયનગર જૈન સંઘ ( નારણપુરા, અમદાવાદ ) ના ઉપક્રમે યેાજાયા. આ પ્રસગે મુનિશ્રી વાત્સલ્યદીપના સનને બિરદાવતાં ડો. શેખરચ'દ્ર જૈને કહ્યું કે મુનિશ્રીની શૈલી અને અભિવ્યકિત બને નવીન અને નિરાળાં છે, ગુજરાતના મુખ્ય સકામાં આજે મુનિશ્રી વાત્સલ્યદીપે પણ પેાતાનુ' ગૌરવવંતુ સ્થાન સ્થાપ્યુ છે, ડો. ગુણવત શાહે આ પ્રસંગે કહ્યું કે જૈન ધર્માંના હેતુ સ્પષ્ટ કરવામાં આ વાર્તાએ મદદગાર થાય તેવી છે, તેમણે ઇચ્છા વ્યકત કરી કે મુનિશ્રીની વાર્તાઓ વિશ્વની અગ્રણી ભાષાઓમાં અનુવાદિત થાય, મુનિશ્રીએ એટલુ જ કહ્યું કે તમારા સૌના અભિવાદનમાં સરસ્વતીના ચરણે સમર્પિત કરી દઉં છું. આ પ્રસંગે અગ્રણી વિદ્વાનો શ્રેષ્ઠીએ અને વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતા. ( અનુસધાન ટાઇલ ૪ થા પરનું ચાલુ) લડનમાં તેઓશ્રીને શેડ આણુંદજી કલ્યાણજીની પેઢીએ શત્રુંજય તી ના કેઇસ તેમને સોંપેલ હતા. આવા સમર્થ સદ્ગત શ્રી વિરચ'દ રાઘવજીની સ્મૃતી ઉત્સવ મડુવા મુકામે પ. પુ. ગણીવર્ય શ્રી શીલચ`દ્રવીજયજી આદિ મુની ભગવતાની નીશ્રામાં ઉજવાયેલ છે અને નેમી વીહાર દેરાસર પાસેના ચાકનું નામ શ્રી વીરચ’દ રાઘવજી ગાંધી ચેક” રાખવામાં આવેલ છે, આ અપુ` ઉત્સવ પ. પુ. ગણીવર્ય શ્રી શીલચ'દ્રવિજયજી મ. સા.ની અથાગ મહેનત અને માઢનથી તા. ૨૨-૧૧-૯૨ ના રાજ મહુવામાં ઉજવાયેલ છે આ ઉત્સવ તેઓશ્રીના ચાતુર્માસની ચીર યાદિ રૂપ રહેશે. EURER શાકાંજલિ શ્રી કાંન્તિલાલ મેાહનલાલ શાહ ઘાઘાવાળા ઉ. વ-૯ મુબઈ મુકામે સ. ૨૦૪૯ ના માગસર શુદ ૧ બુધવાર તા. ૨૬-૧૧-૯૨ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા, તેઓશ્રી ખુબ જ ધાર્મિક વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા, તેમના કુટુ’બીજના ઉપર આવી પડેલ દુઃખમાં સભા સમવેદના પ્રગટ કરેલ છે. તેમના આત્માને પરમ શાંન્તિ મળે, એવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાથના કરીએ છીએ. For Private And Personal Use Only લી. શ્રી જૈન આત્માનં સભા ખારગેઈટ, ભાવનગર.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17