________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd No. GBV 31 Atamnand Prakash સમય વિદ્વાન શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ‘Jદ : લેખક : હિં'મતલાલ અનોપચંદ મોતીવાળા અમેરિકાના ચીકાગો શહેરમાં એક સર્વ ધમ પરીષદનું આયોજન 1893 માં ચાજાઈ હતી. - આ પરીષદમાં પ્રાતઃ સ્મરણીય પરમ પુજ્ય આચાર્ય ભગવંત વિજ્યાન સૂરીશ્વરજી (શ્રી આતમારામજી મ.સા.) ને ડેલીગેટ તરીકે આમ ત્રણ મન્યુ', વેગી સાધુ દરીયાપારની આવી પરીષદમાં હાજર રહી શકે નહી કારણ કે તે તેમના આચાર વિરૂદ્ધ ગણાય. - આ પરીષદમાં તેમના વતી મહવા નિવાસી પ્રખર વિદ્વાન શ્રી વીરચ'દ રાઘવજી દોશીને ભાગ લેવા માકલવા પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયાનંદ સૂરીજીએ તે જમાનાના 50 લાખ જેનાના પ્રતીનીધી તરીકે પરીષદમાં ડેલીગેટ તરીકે ઉપસ્થિત રહેવા તૈયાર કર્યા. અમેરીકાના ચીકાગો શહેર ઉપરાંત અનેક સ્થળાએથી તેઓશ્રીને ભાષણ આપવા માટે આમ ત્રણ મળ્યા. અમેરીકામાં તેઓશ્રીએ પોતાના જ્ઞાનને સારી પરીચય કરાવ્યા, જાણે કે અમેરીકમાં શ્રીયુત વીરચંદભાઈ ગાંધીના ભાષણાનો ધોધ વહ્યો હતો. તેઓશ્રીએ ત્યાર બાદ લડન જઈ એટ લે ને અભ્યાસ કરી બેરીસ્ટર થયા. (અનુસધાન ટાઈલ પેજ 3 જા પર જુઓ ) તંત્રી : શ્રી પ્રમાદકાન્ત ખીમચંદ શાહ પ્રકાશક : શ્રી જેન આમાનદ સભા, ભાવનગર, મુદ્રક : શેઠ હેમેન્દ્ર હરિલાલ, આનંદ પ્રી. પ્રેસ, સુતારવાડ, ભાવનગર. BOOK POST માનદ પ્રમાણ , શ્રી જૈન આત્માન સભા ખારગેઈટ, ભાવનગર-૩૬૪૦૦૧ T From, For Private And Personal Use Only