Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | શ્રીમદાવપૂરનારને નમઃ | ॥ श्रीरविसागर-सद्गुरुभ्यो नमः॥ || જુવાર-સદો નમઃ | આત્મદર્શન ગીતા. इन्द्र श्रेणिनतं वीरं, सर्वभावावभाषिणम् ॥ अर्हतं योगिध्येयं च, प्रणम्य आत्मदर्शिनम् ॥ १॥ श्रीसुखसागरं नत्वा, बुद्धयब्धिसूरीशं तथा ॥ आत्मदर्शनगीतायां, विवरण विधीयते ॥२॥ અથઇન્દ્રોની શ્રેણિવડે નમન કરાયેલા સર્વ પદાર્થોને જણાવનારા,ગી પુરૂષોને ધ્યાનવાયેગ્ય,આત્મદર્શિ અરિહંત પરમાત્માને નમીને, શ્રી ગુરૂવર સુખસાગરજી મહારાજ તથા બુદ્ધિસાગરસૂરિજી ગુરૂ મહારાજને નમીને આત્મદર્શન ગીતાનું વિવરણ આત્મસ્વરૂપનો અભ્યાસ કરવા કરીએ છીએ. ૧-૩ વિવરણ–આ અખિલ ચરાચર જગતમાં અનાદિકાલથી વસતા સર્વ પ્રાણીએ સુખની ઈચ્છાથી નિરંતર પ્રવૃત્તિ કરે છે. પણ તેઓ ઈષ્ટ સુખને કેમનથી પામી શક્તા? તેનું કારણ અવશ્ય વિચારવું જોઈએ તે ઇચ્છની પ્રાપ્તિ કરવામ્રાં કેણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 356