Book Title: Ashtapadji Mahatirth kya
Author(s): Ramanbhai B Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ [૫૬] abooleasessiona davad vals તેવી જ રીતે, વૈતાઢય પંત અને વિંધ્યાચલ પર્યંતના માપમાં અને ઊંચાઈમાં પણ ઘણા તફાવત છે. એટલુ જ નહિ, પણ જૈન શાસ્ત્રોમાં દર્શાવેલ તમામ રપા આ દેશ વૈતાઢય પર્યંતની દક્ષિણમાં આવેલા છે. જ્યારે હાલમાં જોવામાં આવતા ૨૫ા આ દેશે પૈકી ઘણા ખરા દેશે વિધ્યાચળ પર્વતથી ઉત્તરની દિશામાં આવેલા છે, જે કોઈ પણ રીતે શાસ્ત્રસંગત નથી. તેવી જ રીતે, વર્તમાન ગ ંગા – સિંધુ નદીઓ પૈકી એક પણ નદી વિંધ્યાચળ પર્વતમાંથી પસાર થઈને દક્ષિણ દિશામાં જતી નથી, જ્યારે ગગા તથા સિંધુ એ બન્ને મહાનદીએ વૈતાઢચ પર્વતના નીચેના રસ્તાઓમાંથી પસાર થઈ ને દક્ષિણ ભરતક્ષેત્રમાં લાંબા અંતર સુધી વહીને જ લવણ સમુદ્રમાં વહી જાય છે. હાલની ગંગાસિધુ કરતાં શાશ્વત ગંગાસિ ઘણી જ મેાટી છે. વસ્તુત: જો આ ભેદ ખરાખર સમજી લઈએ, તે હાલમાં ના સમજી શકાય તેવી, શાસ્ત્ર ઉલ્લેખનીય એવી ઘણી બધી વસ્તુઓ આપણે સહેલાઈથી સમજી શકીએ; જેથી અશ્રદ્ધાને ઉત્પન્ન થવાને માટે કોઈ કારણ રહે નહિ. આ હકીકત સમજવા માટે શાસ્ત્રકથિત પ્રમાણુ અંશુલ યેાજનનુ માપ સમજવું જરૂરી છે. એક પ્રમાણુ અગુલ ચેાજન બરાબર ૪૦૦ ઉત્સેધ અંશુલ યેાજન, એવા ૪૦૦ યાજન × ૪ = ૧,૬૦૦ ઉત્સેધ અશુલ ગાઉ, એવા ૧,૬૦૦ ઉત્સેધ અ`ગુલ ગાઉ બરાબર ૩,૬૦૦ માઈલ આશરે (૧,૬૦૦X૨.૨૫ = ૩,૬૮૦) થાય. શ્રી ઋષભદેવ પ્રભુના એક વિષ્ણુભ અ`ગુલ = ૪૦૦ વિષ્ણુભ ઉત્સેધ અંશુલ. તે આવી રીતે શ્રી ઋષભદેવ પ્રભુનું વિષ્ણુભ ઉત્સેધાંગુલથી ૫૦૦ ધનુષ્યની ઊંચાઈનુ શરીર છે. એટલે ૫૦૦ ઉત્સેધ અંશુલ ધનુષ X ૪ હાથ = ૨,૦૦૦ હાથ X ૨૪ અંશુલ = ૪૮,૦૦૦ અગુલ, ઉત્સેધાંગુલ થયા. આ અગુલ, વિખ્ખુંભ અ'ગુલનુ માપ છે. હવે, શ્રી ઋષભદેવ પ્રભુ પેાતાના હાથના માપથી પ હાથ × ૨૪ = ૧૨૦ અંશુલ ઊંચા છે. તેમના અંગુલપ્રમાણ અગુલના છે, જેથી ૪૮,૦૦૦ = ૧ર૦ = ૪૦૦ ઉત્સેધાંગુલથી પ્રમાણ અંશુલ મેટ થાય છે. આ રીતે પ્રમાણુ ચેાજન પણ ઉત્સેધાંશુલ કરતાં ૪૦૦ ગણે! મેટો થાય છે. આ રીતે ભારતવર્ષ કરતાં ભરતક્ષેત્ર ઘણું જ મેાટું છે. તેના ઉત્તર દક્ષિણ બે મેાટા ધ વિભાગો છે. ઉત્તરાં ભરત અને દક્ષિણા ભરત. તે ભાગે। વૈતાઢચ પતથી જુદા થાય છે. આ બન્નેની વચમાં વહેતી ગંગાસિધુ નદીએ હોવાના કારણે ત્રણ ત્રણ વિભાગ (ખંડ ) શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7