Book Title: Ashtapadji Mahatirth kya
Author(s): Ramanbhai B Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 6
________________ [50]ubhashshahhhhhh sessionshi જ કોઈ એક આર્ય પ્રદેશ જ છે અને શ્રી સગર ચક્રવતી દ્વારા આષિત થયેલા લવણ સમુદ્રનાં પાણીના ધસારાના કારણે બનેલા નાના મોટા પ્રદેશે યા તે દ્વીપામાં વહેંચાઈ જઈને દ્વીપસમૂહ બનેલા છે. ( આપણા આ દ્વીપસમૂહ સ્વરૂપી આય પ્રદેશમાં શ્રી ગોતમ સ્વામીના તથા શ્રી સુધમ સ્વામીના સમયમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં થયેલા શ્રી કેશી ગણધરના શિષ્ય શ્રો સ્વયંપ્રભસૂરિએ શ્રી જૈન સંસ્કૃતિને પ્રચાર કરીને શ્રીમાળ ( ભીનમાળ ) બંદરના વન્દુિક ( વહાણવટા દ્વારા વેપાર કરનાર ) ગૃહસ્થ કુટુબેને પ્રતિબોધ આપીને શ્રી શ્રીમાળી કુળના શ્રાવક કુળની સ્થાપનાની શરૂઆત કરી. તેએશ્રીના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ આદિએ ત્યારબાદ એશિયા બંદરમાં શ્રી એશવાળ તથા ૫૪માવતમાં શ્રી પારવાડ કુબેરની સ્થાપના કરીને, પ્રતિબાધ કરીને શ્રાવક બનાવ્યા. આ રીતે તેઓશ્રી તથા તેએશ્રીની પરપરામાં થયેલા આચાર્ય ભગવંતા તથા સાધુ મુનિરાજોએ આ ભૂમિ ઉપર વિચરીને અનેક ગ્રામનગરામાં વસેલા ગૃહસ્થાને શ્રાવક બનાવીને ગામેગામ શ્રી શ્રાવકસ ઘેાની સ્થાપના કરી. હાલમાં, ભારતભરમાં તથા જગતના બીજા દેશેામાં વસી રહેલા તમામ જૈને ઉપરોક્ત પ્રતિબેાધિત થયેલા શ્રીમાળ, એસવાળ, પારવાડ આદિ આ જૈન કુળાના પિરવારના જ વંશજો છે. અસલ મૂળ મગધ, કાશી, કેશલ આદિ દેશેાના શ્રાવકસ'ઘાના પરિવાર અહી ઉપલબ્ધ નથી, પરંતુ કોઈ કોઈ વ્યક્તિ કદાચિત આ ભૂમિ પર આવી હોય. પણ, આવી હાય તે! પણ તે બહુ ઓછા પ્રમાણમાં જ. બાકીના બધા શ્રી ધાના પિરવારો તા હાલમાં બૃહદ્ આર્યાવર્ત માં જ શ્રી જૈન ધર્મની આરાધના કરીને આત્મહિત સાધી રહ્યા છે. તેવી જ રીતે, શ્રી મહાવીર સ્વામી પ્રભુના પપરવારના અને કુળ, ગણુ, ગચ્છ આદિના પરિવારના સાધુ – મુનિ મહારાજાએ તથા શ્રી આચાય ભગવ ંતેની પણ વિપુલ સંખ્યામાં એ ગૃહ આર્યાવર્તીમાં જ વિચરીને આત્મસાધના કરી રહેલા છે. આપણા આ દ્વીપસમૂહરૂપ આય પ્રદેશમાં તે એક માત્ર શ્રી વજ્રસેનસૂરીશ્વરજી ( શ્રી વજ્ર સ્વામીના પટ્ટધર) આ ભૂમિ ઉપર પધારીને સોપારક પટ્ટણના શ્રી ઈશ્વર શ્રેષ્ઠી તથા તેમના જ પુત્રો શ્રી નાગેદ્ર, ચદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર આદિને પ્રતિબેાધીને શિષ્ય બનાવેલા છે અને તેમનાથી જ આ ભૂમિ ઉપર શ્રી મહાવીર પ્રભુની શિષ્ય પરપરા વિચરવા લાગી. આ રીતે, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી સ્વયં પ્રભસ્વામીસૂરિની એક પરપરા તથા શ્રી મહાવીર સ્વામી પ્રભુના પરિવારના શ્રી વજ્રસેનસૂરિની પરપરા એમ એ પરંપરા આ ભૂમિ પર વિસ્તાર પામેલી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પર'પરામાં થયેલ શ્રી ઉપકેરા ગચ્છ તથા શ્રી કાર'ટ ગચ્છના સુનિરાજો તથા શ્રી મડાવીર સ્વામી પ્રભુની તેરમી પાટે થયેલા શ્રી વજ્ર સ્વામીના શ્રી આર્ય કલ્યાણ તપ્તસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7