Book Title: Arya Kalyan Gautam Smruti Granth Author(s): Kalaprabhsagar Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra View full book textPage 6
________________ પૂ. અચલગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી આયોજિત અને સંઘવી શ્રી શામજી જખુભાઈ ગાલા, સંઘવી શ્રી મોરારજી જખુભાઈ ગાલા મોટા આસંબીઆવાલાએ સં. ૨૦૩૫માં એક હજાર યાત્રિકોને ૧૦૦ દિવસો દરમ્યાન શ્રી શત્રુંજ્ય મહાતીર્થ ની નવાણું યાત્રા કરાવેલ તેની સ્મૃતિ........... પૂ. અચલગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી પૂર્વ ભારતમાં બિહારદેશશણગાર શ્રી સમેત શીખરજી મહાતીર્થની તળેટીમાં “માતુશ્રી પુનઈબાઈ જે. સાવલા ભીંશરાવાલા અચલગચ્છ જૈન ધર્મશાળા” યાને કચ્છીભવનનું નિર્માણ સંઘરત્ન શ્રી ઝવેરચંદ જે. સાવલા આદિના પ્રયત્નોથી થઈ રહેલ છે તેની સ્મૃતિ... જ છેલ્લા ૧૫ વરસમાં પૂ. અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં બાળકો, યુવાને અને બહેનની થયેલ દીક્ષાઓ....જેથી સાધુસાધ્વી સમુદાયમાં વિકાશ થયો તથા પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક છરી પાળતા સંઘ, જિનબિંબોની અંજનશલાકાઓ, જીર્ણોદ્વારે, પ્રતિષ્ઠાઓ, જિનાલના શતાબ્દિ વિ. મહોત્સવ, સમુહ વષીતપ પારણુ મહોત્સવ, અનેક ઉજમણું અચલગચ્છના મહોત્સવ, અનેક ઉપાશ્રયેનું નિર્માણ, અનેક પ્રાચીન ગ્રંથનો ઉદ્ધાર અને સંઘમાં થયેલ ધર્મજાગૃતિની અનુમોદના....અને સ્મૃતિ.......... * આ ગ્રંથનું પ્રકાશન કરનાર પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી ગ્રંથ પ્રકાશન કેન્દ્રનું સંચાલન કરનાર જૈન સંઘ અને અચલગચ્છના બાળકના આધ્યાત્મિક વિકાસના અદ્વિતીય કેન્દ્રરૂપ અને કચ્છના ગૌરવરૂપ એવી ધાર્મિક શિક્ષણ આપતી મહાન સંસ્થા શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ (નાગલપુર) ને બે વરસ પછી રજત મહોત્સવ વર્ષ આવતાં તથા એજ સંસ્થા દ્વારા સંચાલિત “શ્રી કલ્યાણ-ગૌતમ-નીતિ જૈન તત્વજ્ઞાન શ્રાવિકા વિદ્યાપીઠ (મેરાઉ) ને દશાબ્દિ મહોત્સવ વવ આવતાં તેની સ્મૃતિ નિમિત્તે... * પૂ. અચલગચ્છાધિપતિશ્રી દ્વારા સ્થાપિત શ્રી આરક્ષિત જૈન યુવક પરિષદનો આવતા વર્ષે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ થતાં તેની સ્મૃતિ નિમિત્તે ન પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્ર કુલ ૧૧ જેટલા ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવાઈ ગયા અને ભવિષ્યમાં પણ સુંદર રીતે નિવિનતાપૂર્વક જાતા રહે તેની મંગલ ભાવનાથે.... * શ્રી આય–જય-કલ્યાણ કેન્દ્ર દ્રસ્ટ આ પ્રાચીન અર્વાચીન સાહિત્ય-સંસ્કૃતિ રક્ષક પ્રચારક સંસ્થાને પાંચમા વરસમાં મંગલ પ્રવેશ થતાં તે નિમિત્તે પૂ. અચલગચ્છાધિપતિશ્રીની પરમ પવિત્ર મહાન ભાવનાના પ્રતિકરૂપ જિનશાસન અને અચલગચ્છને ગૌરવરૂપ કચ્છની દિવ્ય વસુંધરા પર અવતાર લેનાર... નૂતન નિમિત થનાર અને યશોધનવદ્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી શત્રુંજયાવતાર આદીશ્વર બહુ તેર જિનાલય મહાતીર્થના નિર્માણના મંગલ પ્રારંભ અને નિવિન નિર્માણની મંગલ ભાવનાની સ્મૃતિ નિમિત્તે.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1160