Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

Previous | Next

Page 4
________________ ]] Q » ગ્રંથ સમપ ણુ – પરમાત્મા શ્રી * આ અવસર્પિણી કાળના ચરમ તીથપતિ ત્રિલેાગુરુ, અન’તાપકારી મહાવીરદેવના પરવિનયી પ્રથમ ગણધર, પચાસ હજાર શિષ્યાના ગુરુવય, અન ંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવંતની ૨૫૦૦ મી નિર્વાણુ સંવત્સરી પ્રસંગે... * વિક્રમની બારમી સીમાં આથમતા ત્યાગમય જીવનને જેમણે પુન: શાસ્ત્રીયતાનાં માધ્યમથી જીવંત બનાવી દીધું, પેાતાની અનન્ય પ્રતિભાથી અનેક નૃપતિઓ-મંત્રી અને લાખા ક્ષત્રિયાને જેમણે જૈન બનાવ્યા અને જિન શાસનની વિજય પતાકા અભિત: લહેરતી કરી દીધી, શ્રી ચક્રેશ્વરી વિગેરે શાસનદેવીએ જેમનું સાન્નિધ્ય કરતી, મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન પરમાત્માશ્રી સીમંધર સ્વામિએ પેાતાના શ્રી મુખથી જેમના ત્યાગમય જીવનની પ્રશ'સા કરી હતી તે ૪૦મા પટ્ટધર ઊચ્ચતપસ્વી વિધિપક્ષ (અચલ) ગચ્છપ્રવત ક ૫. પૂ. યુગપ્રધાન દાદાશ્રી આય રક્ષિતસૂરીશ્વરજી મ. સા. ની નવમી જન્મ શતાબ્દિ અને આઠમી સ્વગ શતાબ્દિ પ્રસ`ગે........ * સતરમી સદીમાં ક્રિયાદ્ધાર કરનાર નૈષ્ઠિક બ્રહ્મચયથી અણુ*દા દેવીને પ્રસન્ન કરનાર, ઉગ્રતપસ્વી આગમગ્રંથાદ્વારક પૂ. યુગપ્રધાન દાદાશ્રી ધમમૂર્તિ સૂરીશ્વરજી મ. સા. ના અજોડ પ્રતિભાશાળી પટ્ટધર અનેક પપ્રતિખાધક, આદશ'જિનભકત, જામનગર-ભદ્રેશ્વરતીર્થાદિના ] પ્રેરક અને ઉદ્ધારક પૂ. યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ની ચતુર્થાં જન્મ શતાબ્દિ પ્રસ`ગે........ * અચલગચ્છના વત માનકાલિન શ્રી ચતુવિધ જૈન સધના અનન્ય ઉપકારી, ક્રિચાદ્ધારક, સુવિહિત શિરોમણિ, કચ્છ હાલર દેશોદ્ધારક, અચલગચ્છ મુનિમ’ડલાગ્રેસર અચલગચ્છાધિપતિ પ.પૂ. સ્વ. મહાત્યાગી યુગપ્રવર્તક આચાર્યાં ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ની જન્મશતાબ્દિ પ્રસંગે........ આ પૂયાના અગણિત ગુણા અને અગણિત ઉપકારાની ચિરસ્મૃતિ પ્રસગે આ “શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિ ગ્રંથ તેઓશ્રીના પાવન કરકમલામાં સાદર સમર્પિત. સ. ૨૦૩૯ પ્રથમ ફાલ્ગુન સુદ-૬. સુવિધિનાથ જૈન દેરાસર લાલવાડી મુંબઈ–૧૨. Jain Education International -અચલગચ્છાધિપતિ આચાય ગુણસાગરસૂરિ આચાય ગુણેાદયસાગરસૂરિ મુનિ કલાપ્રભસાગર, મુનિ કવીન્દ્રસાગર, મુનિ વીર્ભદ્રસાગર મુનિ પ્રેમસાગર, મુનિ મહેાય સાગર મુનિ મહાભસાગર મુનિ પૂર્ણ ભદ્રસાગર મુનિ સૂર્યોદયસાગર આદિ મુનિ વૃ ઠાણા ૨૮ ની અનંત વના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 1160