Book Title: Arhan Mahapujan tatha Poshtik Mahapujan
Author(s): Vardhamansuri, Anantchandra,
Publisher: Shantilal Himaji Jasaji Mutha
View full book text ________________
श्री अर्हन्पौष्टिक વિધિ |
~ --
બૃહસ્નાત્ર સામગ્રી (૧) ત્રણ કુસુમાંજલિ. (૨) આઠ મનાત્ર- ૧ ક્ષીર, ૨ દધિ, ૩ ઘી, ૪ શેરડીનો રસ, ૫ જવ, ૬ સહસ્ત્રફૂલ, ૭ શતમૂલ, ૮ વષધિ, (૩) ધૂપ. (૪) શક્રસ્તવ. (૫) અભિષેકના ૧૯ કાવ્ય. (૬) છેલું કાવ્ય બોલી ૧૦૮ અભિષેક કરવા.
--
૧ કસ્તૂરિકા વિલેપન, ૨ પુષ્પમાલા, ૩ આભૂષણ-મુગુટ-હાર વગેરે. ૪ ફલઢીકન, ૫ અક્ષતઢીકન, ૬ જલકલશ ઢોકન, ૭ ધૂપ, ૮ દીપ, ૯ ષસનૈવેદ્ય, ૧૦ સર્વ ધાન્યઢકન. ૧૧ સર્વસવાર ( સુંઠ, મરી, મઠ), ૧૨ સર્વોષધિ ઢીકન, ૧૩ તાંબુલ ઢીકન. (તાંબુલ નંગ ૭), ૧૪ વસ્ત્ર પૂજા, ૧૫ સુવર્ણ રીપ-મુદ્રાપૂજન, ૧૬ કુસુમાંજલિ પૂર્વક અષ્ટમંગલપૂજન, ૧૭ પુષ્પમાલા જિનબિબોપરિ સ્થાપન, ૧૮ આરતિ, મંગલદી, આજ્ઞાહીનં૦ પુષ્પારોપણ, વિસર્જન.
કરનાર
-
-
-
છે વિસર્જન વિધિ છે પીઠ વિસર્જન-પીઠ પાસે જઈને “યાતુ દેવગણાઃ સર્વે પુજામાદાય મામકીમ ; સિદ્ધિ દત્યા ચ મહતી, પુનરાગમનાય ચ ૧ ” હાથ જોડીને આ વાક્ય દરેક પીડ આગલ બોલવું. મંત્ર “ વિસર વિસર સ્થાન ગ૭ ગચ્છા સ્વાહા” એમ બોલીને કસુમાંજલિ પીઠ ઉપર નાખવી.
|| ૧૨
-
-
Jain Educa
t
ional
For Personal & Private Use Only
Hi
brary.org
Loading... Page Navigation 1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180