Book Title: Arhan Mahapujan tatha Poshtik Mahapujan
Author(s): Vardhamansuri, Anantchandra, 
Publisher: Shantilal Himaji Jasaji Mutha

View full book text
Previous | Next

Page 173
________________ श्री अईन्पौष्टिक વિધિઃ | ૨૩૨ બીજા દિવસની ક્રિયા ૧ ચોસઠ ઈન્દ્ર પીઠ પૂજન બે સજોડા, ૨ દશદિપાલ પીડ પૂજન બે સજોડા, ૩ નવગ્રહ પીઠ પૂજન બે સજોડા, ૪ સોલ વિદ્યાદેવી પીઠ પૂજન બે સજોડા અથવા ચાર બેન, ૫ દેવી પીઠ પૂજન બે સજોડા અથવા ચાર બેન, ૬ અષ્ટકોણ કુંડમાં હોમ કરવા માટે પુરૂ–૧, (ઉપરની પાંચ પીઠના) ૭ દૂધ પાકના પાત્ર આપવા માટે પુરૂષ-૧ (ઉપરની પાંચ પીઠના) ૮ આરતિ-મંગળદીવો ત્રીજા દિવસની ક્રિયા ૧ આદીશ્વર ભગવંતના આઠ અભિષેક ચાર પુરૂષ ચાર સ્ત્રીઓ કુલ ૮ જણ ૨ આદીશ્વર ભગવંતના ૧૦૮, અભિષેક આઠ જણ, ૩ આદીશ્વર ભગવંતની અનેક પ્રકારી પૂજા, બે પુરૂષ બે બેન, યકમ પૂજ-ફૂલ-અક્ષત-ફળ, આભૂષણ-ધૂપ-દીપક પૂજા, ૪ આદીશ્વર ભગવંતની અનેક પ્રકારી પૂજા, બે પુરૂષ બે બેન, નૈવેદ મૂળ સર્વ ધાન્ય પૂજા વસવાલ પૂજા, પાનનાં બીડાની પૂજા સર્વ ઔષધી, દેવદૂષ્ય વસ્ત્ર પૂજા, સોનાની ગીનીથી પૂજ, ૫ અષ્ટમંગળ પીઠ પૂજન ચાર જણ, ૬ ૧૦૮ દીવાની આરતિ, ૭ મંગળ દો, ૮ સજોડે પૌષ્ટિક દંડક. (૧) પોઝિવિધાન મહાપૂજન વિધિ અંગેની વિશેષ સૂચનાઓ અન મહાપૂજનના સામાપી લીસ્ટમાં વાંચી લેવી, (૨) સામગ્રીનું લીસ્ટ તૈયાર કરી આપનાર. શાહ કેશવલાલ ચીમનલાલ ભાજ, અમદાવાદવાળા. : આમ આદીશ્વર ભગતના બે પુશ બે ખગળ પી પ Jain Educa t ional For Personal & Private Use Only library.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180