Book Title: Arhan Mahapujan tatha Poshtik Mahapujan
Author(s): Vardhamansuri, Anantchandra, 
Publisher: Shantilal Himaji Jasaji Mutha

View full book text
Previous | Next

Page 172
________________ श्री अर्हन्पौष्टिक વિધઃ | // ૨૫૮. ૩૬ ઈચ સમરસ લાકડાના બાજોઠ ના હોય તે નવા બનાવવા-પટ મુકવા માટે જોઇએ, સિહાસન સાથે તીગડા જેડ-૨, પરનારીઓ માટે બજેઠ-૧, છત્ર તથા ભુંગળી સાથે સિંહાસન પાસે મૂકવાની દીવી-૨, ફાનસ-ર, ડલાસ-૫, ૩૬ દચ સમરસ બાજોઠ, પાટલા લાકડાના ૬, ડાયનીંગ ટેબલ-૧૫, લાકડાની પાટા નંગ- ૭, જર્મનના થાળ–૭૫, જર્મનના વાટકા ૧૫ સેવા કરવાની થાળી ૨૫, વાટકી-૨૫, જર્મનના ક્લશ-૧૫, નાઇ,ચા વાળો થાળ–૧, સેનાને કળશ વાટકી વાળી, ૧૦૮, નાળચા ને કળશ-૧, વૃષભનો કળશ-૧, ચાંદીના કળશ-૪, ચાંદીના લેટા-૨, લ.સ સાથે ફાનસ-૧, ધુપધાણ-૨, થાળી વેલણ કાંસાની, દર્પણ-૧, ચાર-૧, ૫-૧, ધંટડી-૧, બેસવાના પાટલા ૨૫, લાકડાની બાજોઠી-૬, તીગડાનાં બાડ-૩, ડોલ નંગ ૪, દેગડી નંગ ૨, કુડી નંગ ૩, ભગવંતની રઈ કરવા માટે દરેક જાતના વાસણ, પૌષ્ટિક વિધાનની પહેલા દિવસની સવારની ક્રિયા. ૧ આદીશ્વર ભગવંત સિંહાસનમાં સ્થાપન કરવાના બે જણ, ૨ પંચતીર્થ આદીશ્વર ભગવંત સિંહાસનમાં સ્થાપન કરવા બે જણે, ૩ કુંભ સ્થાપન સજોડે, ૪, દીપક સ્થાપન સજોડે, પ ચાર સજેડા ઈન્દ્ર ઈન્દ્રાણ બની ભાવંતની પૂજા કરે, ૬ ટ્રસ ભોજનના થાળ ભગવંતને ધરાવે ચાર જણ, ૭ ભગવંતની ઉણુ ઉતારવા માટે કુંવારીકા. ૪, ૮ સાત દીવાની આરતી–મંગળ દં, ૬ ચાર સોડા ઈન્દ્ર ઈન્દ્રાણી બની ભગવંતની અનેક પ્રકારી પૂજા કરે, ૧૦ સંક્ષિપ્ત દશદિકપાલ પૂજન, ૧૧, સંક્ષિપ્ત નવમહ પૂજન. પહેલા દિવસની બારની ક્રિયા. પચીસ કુસુમાંજલી, ૧ ૧થી૫ કુસુમાંજલી ચાર જણ, ૨ ૬થી૧૦ કુસુમાંજલી ચાર જણ, ૩ ૧૧થી૧૫ કુસુમાંજલી ચાર જણ, ૪ ૧૬થી ર૦ કુસુમાંજલી ચાર જણ, ૫ થીરપ કુસુમાંજલી ચાર જણ, ૬ ભગવંતની આરતિ, ૭ મંગળદી. 1) [ ૬૬૮ ૨ In Educ For Personal & Private Use Only ro

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180