SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अर्हन्पौष्टिक વિધિ | ~ -- બૃહસ્નાત્ર સામગ્રી (૧) ત્રણ કુસુમાંજલિ. (૨) આઠ મનાત્ર- ૧ ક્ષીર, ૨ દધિ, ૩ ઘી, ૪ શેરડીનો રસ, ૫ જવ, ૬ સહસ્ત્રફૂલ, ૭ શતમૂલ, ૮ વષધિ, (૩) ધૂપ. (૪) શક્રસ્તવ. (૫) અભિષેકના ૧૯ કાવ્ય. (૬) છેલું કાવ્ય બોલી ૧૦૮ અભિષેક કરવા. -- ૧ કસ્તૂરિકા વિલેપન, ૨ પુષ્પમાલા, ૩ આભૂષણ-મુગુટ-હાર વગેરે. ૪ ફલઢીકન, ૫ અક્ષતઢીકન, ૬ જલકલશ ઢોકન, ૭ ધૂપ, ૮ દીપ, ૯ ષસનૈવેદ્ય, ૧૦ સર્વ ધાન્યઢકન. ૧૧ સર્વસવાર ( સુંઠ, મરી, મઠ), ૧૨ સર્વોષધિ ઢીકન, ૧૩ તાંબુલ ઢીકન. (તાંબુલ નંગ ૭), ૧૪ વસ્ત્ર પૂજા, ૧૫ સુવર્ણ રીપ-મુદ્રાપૂજન, ૧૬ કુસુમાંજલિ પૂર્વક અષ્ટમંગલપૂજન, ૧૭ પુષ્પમાલા જિનબિબોપરિ સ્થાપન, ૧૮ આરતિ, મંગલદી, આજ્ઞાહીનં૦ પુષ્પારોપણ, વિસર્જન. કરનાર - - - છે વિસર્જન વિધિ છે પીઠ વિસર્જન-પીઠ પાસે જઈને “યાતુ દેવગણાઃ સર્વે પુજામાદાય મામકીમ ; સિદ્ધિ દત્યા ચ મહતી, પુનરાગમનાય ચ ૧ ” હાથ જોડીને આ વાક્ય દરેક પીડ આગલ બોલવું. મંત્ર “ વિસર વિસર સ્થાન ગ૭ ગચ્છા સ્વાહા” એમ બોલીને કસુમાંજલિ પીઠ ઉપર નાખવી. || ૧૨ - - Jain Educa t ional For Personal & Private Use Only Hi brary.org
SR No.600193
Book TitleArhan Mahapujan tatha Poshtik Mahapujan
Original Sutra AuthorVardhamansuri, Anantchandra
Author
PublisherShantilal Himaji Jasaji Mutha
Publication Year
Total Pages180
LanguageSanskrit
ClassificationManuscript
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy