________________
श्री अर्हन्पौष्टिक વિધિઃ |
| ૨૪૨ //.
(૧) શાન્તિપૂજનની હવન સામગ્રી. (૧)પંચ પરમેષ્ઠિ હોમમાં -ખાંડ, ઘી, દૂધપાક, ચંદન અને સેવનના તથા ખીજડાના છોડીઆ. (૨) દશ દિકપાલ હોમમાં–ઘી, મધ, ગોળ, ગુગળ, દૂધપાક, શેરડીના કકડા, પીપળો અને વડના છોડી આ. (૩) બાર રાશિ હોમમાં – દૂધ, ઘી, વડ અને બીલના છેડીઆ. (૪) નક્ષત્ર હોમમાં ઘી, મધ, ગુગુલફળ, પીપળાના અને ID વડના છોડીઆ. (૫) નવગ્રહ હોમમાં--ઘી, મધ, દૂધપાક, શેરડીના કકડા, કડું, પીપળાના ડીઆ. (૬) સોળ વિદ્યાદેવી હોમમાં--ઘી, ખાંડ, દૂધપાક, શેરડીના કકડા, પીપળાના છોડીઆ. (૭) ગણપતિ હોમમાં-લાડવા ચૂરમાના, ઉંબરના છેડીઓ. (૮) કાર્તિકેય હોમમાં-ઘી, દૂધપાક, મહુડાના ફૂલ, પીપળાના છોડીઆ. (૯) ક્ષેત્રપાલ હોમમાં--તલના લાડવા, ધતૂરાના દેડી આ. (૧૦) પુરદેવતા હોમમાં-ઘી, ગોળ, શેરડીના કકડા, વડના છેડીઆ. (૧૧) ચાર નિકાયદેવ હોમમાં-દૂધપાક, શેરડીના કકડા, જુદી જુદી જાતના ફલે, વડના, પીપલના છોડીઆ
(૨) પૌષ્ટિક વિધાન મહાપૂજનની હવન સામગ્રી
દ્વિતીયદિને પંચ પીઠ પૂજનની હવન સામગ્રી
(દરેક પજનેમાં હવન સામગ્રીઓ એક સરખી હોય છે.) (૧) દ્રાક્ષ (૨) ખારેક (૩) શેરડી (૪) સોકર (૫) દૂધપાક (૬) ઘી અને (૭) આંબાના છેડીયાં.
અષ્ટ કુંડની રચના વિધિવાળાએ રૂબરૂ જ કરી આપે છે. જેથી તેની વિશેષ ધ અહીં આપી નથી વિશેષ ગીતાર્થ પુરુષોથી જાણી લેવું.
નૈનનનનનન
Jan Edur
mational
For Personal & Private Use Only
nelibrary.org