Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 3
________________ સ મ પણ અંતઃકરણને અગને જલાવી, દિનરાત હૃદયને હલાવી ! પોશ, પોશ, હૃદયાશ્રુ વહાવી, કળિકાળને કળવિણ કપાવી ! છૂટવાની રાહ જોવરાવી, મરવા માટે જીવનદોર લંબાવી ! કપરા સંયોગોમાં જીવરાવી, પાપો કરતાં પુણ્ય બંધાવી ! ત્રિમંત્ર મહા મહા પુણ્યાત્મા આવી, ‘દાદા ભગવાન’ મેળાવી ! અંતઃકરણની અગન ઠરાવી, મુક્તિના ગગને ઉડાવી ! અક્રમ વિજ્ઞાને આશ્ચર્ય સર્જાવી, અક્રમ વિક્રમ ટોચે વરાવી ! દેવગતિમાં જયજયકાર કરાવી, મહાવિદેહે સીમંધરને પુગાવી ! દાદાએ કમાલ કરાવી, “આપ્તવાણી’ ‘દસ-દિશા વહાવી ! જગતને સમર્પણ, નિમિત્ત બનાવી, અક્રમ ઝંડો ફરકાવી !

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 287