Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ - રાજ કરવા છે . મારા by a t CIટા જ તો ણ છે. જો તમારા . * ફ રય છે. ફી કરી જી. હકીકત તારે.. એ કત છે, ' ', E પ * : ' મદદ કંદ ATE IN | મ | ય જરારે છે કારણ જો તe હેઠળ પર વાત કરી છે "શ તિ બહાર પગ મૂકે અને સ્પર્ધા માટે અયોગ્ય ઠરે. અવગણના અને હતોત્સાહ એ જ્યોતિને માટે રોજની બાબત હતી, પરંતુ એના મકકમ નિશ્ચયની આગળ આ બધી મુશ્કેલીઓ ઓગળી જતી હતી. બન્યું એવું કે દોડની સ્પર્ધામાં જ્યોતિનો પાંચમો ક્રમ આવ્યો અને ખુદ કૉલેજના કોચ એસ. એસ. રાય પણ આશ્ચર્ય પામ્યા. એમણે કલ્પના પણ કરી નહોતી કે હારવા માટે જ્યોતિ મળ્યુ મેદાનમાં ઉતારેલી આ વિદ્યાર્થિની આવો સારો દેખાવ કરશે. એકાદ અઠવાડિયા પછી ૨૦૦૩ના જાન્યુઆરી માસમાં દોલતરામ કૉલેજ આયોજિત દૃષ્ટિહીનો માટેની આંતર-કૉલેજ સ્પર્ધા હતી. જ્યોતિએ આ સ્પર્ધામાં ભાગ લીધો. દોડ ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ૧૭૭ ભાલાફેંક, ગોળાફેંક અને રકાબીફેંક જેવી સ્પર્ધાઓમાં સામેલ થઈ. સાત ચંદ્રકો મેળવ્યા. શ્રેષ્ઠ ખેલકૂદવીરનો ખિતાબ મેળવ્યો. આખી કૉલેજમાં હું જ્યોતિનું નામ ગુંજવા લાગ્યું. જ્યોતિ લેડી શ્રીરામ કૉલેજની સ્પોટ્સ પ્રેસિડેન્ટ બની અને એની ખેલકૂદની ટીમની સુકાની ઘોષિત થઈ. એ પછીના ફેબ્રુઆરી મહિનામાં કેનેડાની ક્યુબેકમાં યોજાયેલા પ્રજ્ઞાચક્ષુઓ માટેના રમતોત્સવ માટેની ટ્રાયલ શરૂ થઈ. એમાં પણ જ્યોતિએ ભાગ લીધો. આ માટે ચારસો જેટલા રમતવીરો આવ્યા. આ સમયે જ્યોતિ ઘણી વ્યસ્ત બની ગઈ. રમતગમતની તાલીમ- શિબિરમાં હાજર રહેવું પડે. કલાકો સુધી પ્રેક્ટિસ કરવી પડે. ખોરાકની બાબતમાં ખૂબ સાવચેત રહેવું પડે. વળી અભ્યાસ તો ચાલુ અને વધારામાં કૉલેજની સ્પોર્ટ્સ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી પણ ખરી. ચારસોમાંથી ચાર ખેલાડીઓની પસંદગી થઈ અને એમાં એક હતી જ્યોતિ મગુ. આ ટ્રાયલ સ્પર્ધામાં એકસો મીટર, બસો મીટર અને ચારસો મીટર દોડમાં જ્યોતિએ અપંગનાં ઓજસ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202