Book Title: Anuvrat Andolan
Author(s): Tulsi Acharya
Publisher: Gujarat Anuvrat Samiti

View full book text
Previous | Next

Page 25
________________ પરિશિષ્ઠ-૨ પ્રવેશક અણુવતીના નિયમ (૧) ચાલતાં ફરતાં નિરપરાધ પ્રાણીની ઈરાદાપૂર્વક હત્યા કરવી નહિ. (૨) અનામત મૂકેલી (થાપણ) વસ્તુ માટે ઈન્કાર કરવો નહિ. • (૩), બીજાની વસ્તુ એરવૃત્તિથી લેવી નહિ. (૪) કેઈપણ વસ્તુમાં ભેળસેળ કરીને અથવા તે નકલીને અસલી ઓળખાવીને વેચવી નહિ. (૫) તેલમાપમાં ઓછુંવતું આપવું નહિ. () વસ્યા તેમ જ પરસ્ત્રીગમન કરવું નહિ. (૭) જુગાર રમ નહિ. (૮) સગાઈ તેમ જ લગ્નના પ્રસંગમાં કોઈ પણ પ્રકારને લેવાને ઠરાવ કરવો નહિ. (૯) મત (ટ) માટે રૂપિયા લેવા નહિ તેમ જ આપવા નહિ, • (૧૦) મદ્યપાન કરવું નહિ. (૧૧) ભાંગ, ગાંજો, તમાકું આદિ ચીજોને ખાવાપીવામાં તેમ જ સુંઘવામાં ઉપયોગ કરે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38