________________
૧૧
(૩) ધમકીથી તેમજ અન્ય હિંસાત્મક પ્રભાવદ્વારા કોઈને પણ
મતદાન માટે પ્રભાવિત કરવા નહિ. (૪) મત ગણત્રીમાં ચિટ્ટીઓની હેરફેર કરવી નહિ, (૫) વિરુદ્ધ પક્ષના ઉમેદવાર અને તેના મતદારોને પ્રલેભન તેમજ
ભય આદિ બતાવીને તથા મદ્યપાન કરાવી તટસ્થ કરવાનો
પ્રયત્ન કરે નહિ. (૬) અન્ય ઉમેદવાર અથવા મંડળ પાસેથી પૈસા પ્રાપ્ત કરવા માટે
ઉમેદવાર બનવું નહિ. (૭) સેવાભાવથી રહિત કેવળ વ્યવસાય બુદ્ધિથી ઉમેદવાર બનવું નહિ. (૮) અનુચિત તેમજ ગેરકાયદેસર ઉપાયથી પા–ટિકિટ લેવાને
પ્રયત્ન કરવો નહિ. (૯) પોતાના અભિકર્તાઓ (એજન્ટ) સમર્થકો અને કાર્યકર્તાઓને
આ નિયમની ભાવનાઓનું ઉલ્લંઘન કરવાની અનુમતિ આપવી નહિ.
ચૂંટણી અધિકારી માટે
પિતાના કર્તવ્ય પાલનમાં પક્ષપાત, પ્રલેભન તેમજ અન્યાયને સ્થાન આપવું નહિ.
સત્તારૂઢ ઉમેદવાર માટે (૧) રાજકીય સાધનો તથા અધિકારને દુરપયોગ કરવો નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com