________________
પરિશિષ્ઠ-૪
આત્મચિંતન
(૧) કોઈની સાથે મન, વચન, અને કાયાથી દુવ્યવહાર નથી કર્યો? (૨) વરનાં અથવા અન્ય વ્યક્તિઓની સાથે ઝઘડે તે નથી કર્યો? (૩) અસત્ય બોલીને પિતાની ભૂલ છુપાવવાની કોશિશ તે નથી કરી? (૪) સ્વાર્થથી કે નિસ્વાર્થી કોઈની હી વાતને પ્રચાર તો નથી કર્યો? (૫) ધન મેળવવા માટે વિશ્વાસઘાત તે નથી કર્યો (૬) કોઈની કોઈ વસ્તુ ચોરી તે નથી? (૭) કમભોગની તીવ્ર અભિલાષા તે નથી રાખી? (૮) સ્વ-પ્રશંસા અને પરનિંદાથી પ્રસન્નતા તે નથી થઈ અને
સ્વ-નિંદા અને પર–પ્રશંસાથી અપ્રસન્નતા તે નથી થઈ ? (૯) આજે ક્રોધ તે નથી આવ્યો? અને આવ્યો હોય તે શા
માટે? કોના પર અને કેટલી વાર ? (૧૦) પિતાના મુખથી પિતાની પ્રશંસા તે નથી કરી? (૧૧) કેઈને જો પક્ષ લઈને વિવાદ તે નથી કર્યો? અને કેઈનું
અપમાન કરવાની કોશિશ તે નથી કરી ? (૧૨) કોઈની નિંદા તે નથી કરી ? (૧૩) કોઈની સાથે અસભ્ય વ્યવહાર તે નથી કર્યો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com