Book Title: Anuvrat Andolan
Author(s): Tulsi Acharya
Publisher: Gujarat Anuvrat Samiti

View full book text
Previous | Next

Page 37
________________ આપણે આપણા દેશનું મકાન બનાવવું છે, એને પાયો ઊંડ અને મજબૂત હોવો જોઈએ. પાયે જે રેતીને હશે તે, જ્યારે રેતી ખસી જશે ત્યારે મકાન પણ ધસી પડશે. ઊંડે પાયે ચારિત્રને હેય છે. દેશમાં જે કામ આપણે કરવાં છે તે ઘણું જ વિશાળ છે. આ બધાને પા ચારિત્ર છે, એને લઈને અણુવ્રત આંદોલનમાં ઘણું જ સારું કામ થઈ રહ્યું છે. હું માનું છું કે, આ કામની જેટલી પ્રગતિ થાય તેટલું સારું છે. એટલા માટે હું અણુવ્રત અદિલનની પૂરી પ્રગતિ ઈચ્છું છું. – જવાહરલાલ નહેરુ (પ્રધાનમંત્રી) આપણું બેલવામાં અને દૈનિક આચરણમાં કેટલું અંતર આવી ગયું છે! અણુવ્રત આંદોલન આ અંતરને દૂર કરવા ઈચ્છે છે. અણુ વ્રતના નવમા વાર્ષિક પવિત્ર દિવસ પર આપણે સર્વે મળી રહ્યા છીએ. આ પુણ્ય અવસર પર આચાર્ય શ્રો તુલસીની શિક્ષા આ ખ્યાલમાં લઈને હૃદયમાં ઉતારીએ કે એમાં બહુ મોટી તાકાત રહેલી છે. સંકલ્પ અને તેની અસીમ શક્તિ આપણને એવા મંચ પર લઈ જશે જ્યાં ન તે આપણો વિનાશ થશે અને ન સમાજ અથવા પરિવારનો. અણુવ્રત આંદોલનની આ મંગલકારી ભાવના દેશભરમાં ફેલાય એ જ મારી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે. . -શ્રી, ઉં, ન, ઢેબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38