Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 562
________________ અનુભવ સંજીવની C B GC F. સત્પુરુષના ઉપકારને ઓળવવો. G. જ્ઞાનીના વચનો પ્રત્યે અચળ પ્રેમનો અભાવ. H. સત્પુરુષ પ્રત્યે, પરમ વિનયનો અભાવ. C I. સત્પુરુષ પ્રત્યે પોતા સમાન કલ્પના રહેવી. J. શાસ્ત્રજ્ઞાનનો ક્ષયોપશમ હોવા છતાં માર્ગની અંતરમાં સૂઝ ન પડવી. K. સત્પુરુષના આચરણમાં ચારિત્રમોહના દોષને મુખ્ય કરવા. ૪૫. હઠાગ્રહ અસરળતા જીદ વગેરે પ્રકારના પરિણામોની તીવ્રતા. ૪૬. A. લોકભય સમાજભય– અપકીર્તિભયને લીધે સત્પુરુષથી વિમુખ થવું. B. જ્ઞાનીના વચનનું કલ્પિત અર્થ ઘટન કરવું (સ્વચ્છંદ). C. ક્ષયોપશમની વિશેષતા દર્શાવીને મોટાઈની ઇચ્છા રહેવી. D. પરંપરા અને ક્રિયાકાંડનો આગ્રહ રહ્યા કરવો. C ૪૭. પ્રમાદ = સ્વકાર્યમાં ઉલ્લાસિત વીર્યનો અભાવ. C C G - C - G – ૫૦૭ C ૪૮. અપરિપકવ વિચાર દશા, અધૂરો નિશ્ચય, તેથી વિકલ્પ વૃદ્ધિ, શંકા-વિભ્રમ આદિ દોષોનો સાવ. G ૪૯. અભિનિવેશ ઃ- (૧) લૌકિક (૨) શાસ્ત્રીય C GC (૧) લોકમાં જ જ વસ્તુ અને વાતોનું મહત્વ ગણાય છે. તેની મહાત્મ્યબુદ્ધિ (૨) A. આત્માર્થ સિવાઈની શાસ્ત્રની માન્યતા, શાસ્ત્રભણતર માત્રથી સંતોષ– અપ્રયોજનભૂત વિષયના જાણપણાની મહત્તા, આત્માર્થની ગૌણતા– વગેરે પ્રકારના દોષ. G B. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ :– પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમને ગૌણ કરી, શાસ્ત્ર ઉપર ભાર મૂક્યો. G C ૫૦. સંદિગ્ધ અવસ્થા ઃ- જ્ઞાન પ્રાપ્તિ માટે અનેક ગ્રંથોનું અધ્યયન કરતાં અનેક પ્રકારે સંદેહનું ઉપજવું. તેથી કરીને પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ ન જવું – સત્પુરુષનો સંયોગ થવા છતાં ઓળખાણ ન થવી. GB ફા. સુ. ૧૩ G ૫૧ શાસ્ત્ર-જ્ઞાનના ભેદ પ્રભેદમાં રુચિ થવાથી રોકાણ – તેથી પરમાર્થનું ચુકી જવું. ૫૨. પરલક્ષી ધારણાજ્ઞાનમાં જ્ઞાન-પ્રાપ્તિનો ભ્રમ થતાં અતિપરિણામીપણું થવું. ૫૩. શુષ્કજ્ઞાનપણું તેથી જિજ્ઞાસાનો અભાવ. G G ૫૪. માનાર્થે શાસ્ત્રજ્ઞાનની પ્રવૃત્તિ. G ૫૫. માનાર્થે બાહ્ય ક્રિયા “અસત્ અભિમાન’–ક્રિયા સંબંધી મિથ્યા આગ્રહ. ૫૬. સિદ્ધિ મોહ બાહ્ય અનુકૂળતાની અભિલાષા. C CB

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572