Book Title: Anubhav Panchvinshtika Granth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ બાલ. મÖડળ તરફથી પ્રગટ થતા ગ્રન્થા તત્વમાર્ગ વિષે! કેટલુ અવાલુ પાડનારા છે અધ્યાત્મ જ્ઞાનના પાષક તે માટે શિષ્ટાચાર પ્રમાણે વિસ્તારથી લખી શકાય છતાં લેખક ગુરૂ-શ્રીનું ચારિત્ર જીવન તથા લેખન અને અન્ય શૈક્ષી-શકિત-પ્રસિદ્ધ અને પ્રસ'સનીય હોવાથી તેમજ મડળ તરફના ગ્રન્થાનું વાંચન પ્રીતિ પૂર્વક વધતુ જંતુ, હાવાથી કઈ પણ વિવેચનમાં ઉતરવા જરૂર જોઈ નથી કેમકે વસ્તુને વસ્તુરૂપે જોવા પુસ્તક પાતે જ પુરતું છેહાથ કકણુને આરસીની શી જરૂર 66 "" આ પુસ્તકમાં સમાયેલ તત્ત્વ વિષે ઉપેાાતમાં વિવરણ છે તે ઉપર નજર કરી તત્ત્વ માર્ગના દરેક ગ્રન્થે પોતે વાંચકે, વિચારી ઉચ્ચ વર્ઝન રાખી, આત્માનના અનુભવ લેવા પ્રયત્નવાન થવુ, તથા પોતાના સમાગમમાં આવતા બંધુઓને પણ તથા પ્રકારની પ્રેરણા કરી જ્ઞાના! ભ્યાસી મનાવવા એ સુજ્ઞજનાનુ કર્તવ્ય છે. મ`ડળ પાસે દ્રષ્ય નથી છતાં ઉદાર ગ્રહસ્થાની સહાયતાથી મંડળ આગળ વધે છે અને ઈચ્છે છે કે તેમાં વધુ ફતેહ પામે. પુસ્તકની કીંમત કેવી રખાય તે તેની હૃદર વાંચકા પોતેજ કરે છે એમ તેના ઉઠાવ ઉપરથી જણાય છે. ખીજા સસ્થાઓ કરતાં ઓછી કીમતે સારાં પુસ્તકા જન સમા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 249