Book Title: Anekarth Sangraha Satik Part 02 Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 9
________________ આ બધા શબ્દ કે પ્રકટ થઈ ચૂક્યા છે. એનેકાર્થ સંગ્રહ સને ૧૮૮૮માં જર્મને ડે. પ્રો. થિયેડોર જાચારીએ સંપાદન કરી પ્રગટ કરેલ પરંતુ તે પુસ્તક પ્રાયઃ એપૂર્ણ અને ઘણી જગ્યાએ અપૂર્ણ અને અશુદ્ધ પાઠવાળું છે. સને ૧૮૯૬માં શ્રી નિર્ણયસાગર પ્રેસ-મુંબઈ તરફથી પંડિતવર્યશ્રી શિવદત્તા અને પં. કાશીનાથ પાંડુરંગ પરબ દ્વારા સંપાદન કરાવીને પ્રગટ કરવામાં આવેલ છે. વિ. સં. ૧૯૮૫ સને ૧૯૨૯માં ચોખા સંસ્કૃત સિરીઝ (બનારસ) તરફથી પં. શ્રી જનાર્દન તારાદત્તિ અને પં. શ્રી ધનાનંદ પાંડેય દ્વારા સંપાદન કરાવીને પ્રગટ થયેલ છે. તેમણે રસથી સંશોધન કર્યું છે. પરંતુ પૂર્ણ પ્રત ન મળવાથી તેમજ જર્મનનું સંપાદિત પુસ્તક તેમને મળ્યું પણ તે અશુદ્ધ હોવાથી કાર્યોમાં ઘણી પ્રતિકૂળતા રહી અને બીજા કેશ મેળવી તેના પાઠો મેળવીને સંપાદન કર્યું છે. જેથી અસલ અનેકાર્થ સંગ્રહ અને ટીકાથી સમર્થન પામતા કે કરતાં તેમાં ઘણા લેકે ફેરફારવાળા છે. નમુના માટે તેવા કેટલાક લેકે આ ગ્રન્થની ટીપ્પણીમાં બતાવ્યા છે. તેમની પાસે પ્રકાશિત નિર્ણય સાગરનું પ્રકાશન ઉપલબ્ધ થયું નથી. આમ ઘણી મહેનત છતાં કામમાં ખામી રહી ગઈ છે. આ બંને વિદ્વાનોએ વિશ્વપ્રકાશ, મેદિની, ત્રિકાંડશેષ), શાશ્વત, મંખ, વૈજયતી, હારાવલી વિગેરે શબ્દ છેષનું સંપાદન કરેલું છે. આ પ્રકાશમાં અનેકાર્થ મૂલમાત્ર છપાયેલ છે. જર્મન પુસ્તકમાં ક્યાંક ટીપ્પણીઓ છે. બાકી કેઈએ અનેકાર્થ સંગ્રહની ટીકા છપાવી નથી. અનેકાર્થ સંગ્રહની આ કરવાકર કૌમુદી ટીકા પ્રગટ થાય છે તેની નકલ પાટણ, ખંભાત, અમદાવાદ અને અમારા હસ્તલિખિત ગ્રન્થોના સંગ્રહની પ્રતોમાંથી કરાવેલ છે તેનું સંશોધન કરતી વખતે મૂળ તેમજ ટીકાના પાઠેની ખૂબ કાળજી રાખવામાં આવી છે. મૂળ લેકે ટીકા દ્વારા સમર્થન પામ્યા તે રીતે રાખ્યા છે જેથી પૂર્વની કાઈ પણ પ્રત કે પુસ્તક કરતાં આ અનેકાર્થ સંગ્રહના કે વધુ સ્પષ્ટ અને પ્રમાણભૂત છે. ટીકાના સમર્થિત પાઠ સિવાયના પાઠ મુદ્રિત મૂલ આદિમાંથી પ્રાપ્ત થયા તે ટીપણીમો આપ્યા છે. ખંભાતના શ્રી જ્ઞાનવિમલ સૂર જેનેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 542