Book Title: Anekantwadno Sankshipta Parichay
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ [૮]eachshahshishth which the bedshahhhhhhhhhhhhhhhh મળે. ઘર પ્રતિ પ્રયાણ કરી રહ્યા હતા. રસ્તામાં એક માણસ મળ્યા. તેણે પૂછ્યું : - કેમ ભાઈ એ ! નૃત્ય જોઈ આવ્યા ? નૃત્ય કેવા હતા ?' ત્યારે આંધળાએ કહ્યુ : ‘ આજે ફક્ત ગીત ગાવાનુ થયુ' છે. નૃત્ય તે આવતી કાલે થશે.' ત્યારે વચ્ચે જ બહેરો ખેલ્યા : ‘ અરે ! આજ તા. ફક્ત નાટક જ થયા છે. ગીત ગાવાનું તે આવતી કાલ પર હશે ! ’ આમ બન્ને જણા પોતપોતાના તાનમાં આવી ગયા. એટલું જ નહી પણ ‘હું જ સાચા, તું ખોટો' આમ ગયા. એટલુ જ નહીં પણ ‘હું જ સાચા, તું ખેાટ' આમ નાહક વાદિવવાદમાં ઊતરી મારપીટ સુધી પહોંચતા વાર ન લાગી. અનેકાંતવાદ એ જ કહે છે કે, એક દૃષ્ટિકે પેાતાનું કરી આંધળામહેરા ના ખને.. બીજાનું પણ સાંભળેા. ખીજા શુ' કહે છે તે સાંભળી દૃષ્ટિબિંદુઓને પણ દેખા. તે પર ચિ'તન કરો. હકીકતમાં નૃત્યમાં થઈ હતી બન્ને વસ્તુએ. નાટક પણ અને ગીત ગાન પણ ! પરંતુ આંધળે! નૃત્ય નહેાતે! દેખી શકતે. જ્યારે બહેરા ગીતા નહાતા સાંભળી શકતા. આજે ગાવાનું જ થયું છે, ચા નૃત્ય જ થયું છે. આ ‘ જ ’કારમાં કલડુ–મારપીટમાં પડી બન્ને જણા અઘડયા. જો બન્ને જણા એકબીજાને સમજી લેત અને · પણ ’ની વાતમાં ( કદાચ આમ પણ હશે) માનીને પોતાપણું ન કરત, તેા ઝઘડવાને પ્રશ્ન જ ન રહેત. આવી રીતે અનેકાંતવાદ પરસ્પરમાં કલવિવાદ ઉત્પન્ન કરવાવાળા ‘જ ’કારનું ઉન્મૂલન કરીને તેના સ્થાન પર ‘ પણ ’...ના પ્રયાગ કરવાની મહાન પ્રેરણા આપી જાય છે. અનેકાંતવાદી ( સ્યાદ્વાદી ) અને ન્યાયાધીશ અને સરખા ગણી શકાય છે. ન્યાયાધીશ જે રીતે વાદી–પ્રતિવાદીની જુબાની લઈ, તેમનાં દૃષ્ટિબિંદુએ તપાસી કેસને ફૈસલેા આપે છે; તેવી જ રીતે સ્યાદ્વાદી પણ વિધીનાં દૃષ્ટિબિંદુ અવલોકી તેમાંથી સારાંશ તારવી વસ્તુસ્થિતિને નિય કરે છે અને સાથે સમન્વય કરાવે છે. આમ, ન્યાયાધીશ કરતાં પણ તે એક ડગલુ આગળ વધે છે. આ માટે જૈન શાસ્ત્રોમાં છ અંધ પુરુષો અને હાથીનું દૃષ્ટાંત આપવામાં આવ્યુ છે. એક વખત એક ગામમાં કોઈ જન્મથી આંધળા એવા છ પુરુષો હાથી પાસે ગયા. તેઓએ હાથીને કદી જોયેલેા જ નહી, તેથી માંહેમાંહે આ પ્રમાણે વિવાદ કરવા લાગ્યા; · જેના હાથમાં હાથીના પગ આવ્યા, તેણે કહ્યું : હાથી થાંભલા જેવા છે.' જેના હાથમાં કાન આવ્યા, તેણે કહ્યુ' : ‘હાથી સુપડા જેવા છે. જેના હાથમાં સૂંઢ આવી, તેણે કહ્યું ‘હાથી સાંબેલા જેવા છે.’ જેના હાથમાં પેટ આવ્યું, તેણે કહ્યું : હાથી પખાલ જેવા છે.’ 00 શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8