Book Title: Anekantwadno Sankshipta Parichay Author(s): Kalaprabhsagar Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ bhosle categ[૮૧] ન રહેતા ‘જનિવનેાદાય’ બની જાય છે, એથી વિપરીત જૈન દર્શનના પૂજ્ય ગીતા જ્ઞાની ભગવંતેએ વસ્તુરૂપ પર અનેક દષ્ટિએથી વિચાર કરી ચામુખી સત્યને આત્મસાત્ કરવાનો દ્રગામી પ્રયત્ન કર્યાં છે. એથી પૂજ્ય ગીતાર્યાંનું દૃષ્ટિકોણ સત્યનું દૃષ્ટિકોણ છે અને જનહિતનું દૃષ્ટિકોણ છે. ઉદાહરણ રૂપે આત્મા તત્ત્વને જોઈ એ ઃ સાંખ્ય દર્શન આત્માને એક રસ નિત્ય જ માને છે. તેમનુ' કહેવુ' છે : સર્વથા નિત્ય જ છે.' 6 જ્યારે બૌદ્ધ દર્શનનું કહેવુ છે : આત્મા અનિત્ય ( ક્ષણિક ) જ છે, ’ આમ આપસમાં બન્નેને વિરાધ છે. બન્નેને ઉત્તર દક્ષિણના માર્ગ છે. પરંતુ જૈન દર્શન . કઢી પણ એકાંતપક્ષી નથી. તેને મત છેઃ જો આત્મા એકાંત નિત્ય છે, તે તેમાં ક્રોધ- . અહંકાર-માયા-લાભના રૂપમાં રૂપાંતર થયેલા કેમ દેખાય છે? આત્માનું નારક–દેવતાપશુ અને મનુષ્યમાં કેમ પરિવતન થાય છે ? ફૂટસ્થ નિત્યમાં તે કોઈ પણ રીતે પર્યાય યા પરિવન હેરફેર ન થવા જોઈએ. કિ`તુ પરિવર્તન તા થાય છે, તે તે સ્પષ્ટ જ છે. એથી · આત્મા નિત્ય જ છે.' આ કથન ભ્રાન્તિભર્યાં છે. અને જો આત્મા સથા અનિત્ય જ છે, તે ‘ આ વસ્તુ તે જ છે, જેને મેં પહેલાં જોઈ હતી' એવા એકત્વ અનુસંધાનાત્મક પ્રત્યભિજ્ઞાન ન થવા જાઈએ. પરંતુ પ્રત્યભિજ્ઞાન તે અખાધ રૂપથી થાય જ છે. તેથી આત્મા સ`થા અનિત્ય ( ક્ષણિક ) જ છે. આ માન્યતા પણ ત્રુટિયુક્ત છે. જીવનમાં એક આગ્રહ ( કદાગ્રહ ) પકડીને ‘ જ ’કારનાં રૂપમાં આપણે વસ્તુસ્વરૂપનું તથ્ય નિ ય ન કરી શકીએ. આપણે તે ‘ ણુ’....દ્વારા વિવિધ સ્વરૂપેાથી સત્યના પ્રકાશના સ્વાગત કરવા જોઇ એ. અને આ સત્યપૂર્ણ દૃષ્ટિથી આત્મા નિત્ય છે અને પર્યાયની દૃષ્ટિથી આત્મા અનિત્ય છે. * " આત્મા કહેવાને ભાવાર્થ એ છે કે, એકાંતના પ્રત્યેાગથી સત્યને તિરસ્કારવા બહિષ્કાર થાય છે. આપસમાં વેર, વિરોધ, કલહ, કલેશ તેમ જ વાદવિવાદ વધી જાય છે. અને ‘પણ....' ( અનેકાંત ) ના પ્રયાગથી આ બધા દ્વન્દ્વ એકમત-શાંત થઈ જાય છે. · જ 'કારથી સંઘર્ષી અને વિવાદ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષયમાં એક સુંદર પ્રેરણીય દૃષ્ટાંત છે. એક દૃષ્ટાંતઃ એક વખત બે માણસા નૃત્ય જોવા ગયા. એ બન્ને માણસામાંથી એક આંધળે હતા, જ્યારે બીજો બહેરા હતા. બેથી ત્રણ કલાક પંત તમાશે! જોઈ ને તેઓ પોતાના શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8