Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

Previous | Next

Page 6
________________ પ્રાસકિઃ પૂજ્યપાદ શ્રી આનન્દઘનજી મહારાજની ચાવીશી ઉપર પંડિતજીએ શબ્દાર્થ: ભાવાર્થ આદિ જે કાંઈ લખ્યું છે, તે વર્તમાન કાળે આરાધક આત્માઓ માટે નિશફકપણે અતિશય ઉપગી છે. ગીરાજના સ્તવનને નામે જુદા જુદા વિવેચનકારે જ્યારે પોતપોતાને ઈષ્ટ માન્યતાની સિદ્ધિમાં આ સ્તવનેને કેટલે દુરુપયોગ કરતા જણાઈ આવે છે, એ સંજોગોમાં આ અર્થે એક શ્રદ્ધાળુ મહાશયના હાથે સ્તવનેના મૂળ આશયને સ્પર્શીને બહાર પડે છે, એ વિશેષ ઈરછવા એગ્ય છે. કેટલાક લેખકેનું મન્તવ્ય એવું છે, કે “શ્રી આનન્દઘનજી મહારાજ નિશ્ચય નયને જ સાચે માને છે, અને વ્યવહાર નયને સર્વથા અસત્ અને ઔપચારિક માને છે.” તે મતવ્ય મૂળ સ્તવનની કડીઓ જોતાં જ બેટી કરે છે. જેમકે – સુ-વિધિ જિનેશ્વર પાય નમીને શુભ-કરણી એમ કીજે.” * આજે કેટલાક અણસમજી લે કે–શુભ અને શુદ્ધ: ની ભાંજગડમાં લેકેને ઉતારી, તેને સન્માર્ગેથી ચલિત કરે છે. તેઓ કહે છે, કે– શુભથી તે માત્ર પુણ્યબંધ જ થાય. અને શુદ્ધથી ધર્મ થાય. માટે શુભનું આચરણ જરૂરનું નથી. વિગેરે.” શાસ્ત્રોમાં જુદી જુદી અપેક્ષાએ-નન્યવાદની અપેક્ષાએ ધર્મની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ આવે છે. અને દરેક યથાસ્થાને સંગત પણ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 380