Book Title: Anand Kavya Mahodadhi Part 8
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૧૪૦
રષભદાસ કવિ કૃત. આ. કા. તેણે કારણુિં નૃપ ગુરૂ તણું, વચન કર્યું નહિ લેપ; મરણ ભાગ બીહું નહી, જે ભૂપતિ તુઝ કપ, ૬૦
ચઉપઇ. કેપ લ નરપતીને જસે, રામચંદ્ર આરાધઈ તમેં; ખમત ખામણાં કરતાં આપ, પંચ સાખિ બલોયાં પાપ. ૬૧ લાખ ચોરાસી નિ જેહ, ભમતાં પાતગ લાગી તેહ; કેઈ છવ પરિ કીધી રીસ, તાસ ખાવું નામી શીસ. ૬૨ પૃથવી પાણી તે વાઉ, વનસ્પતી છઠી ત્રસકાય; સૂક્ષ્મ બાદર હણીઆ જંત, તે પાતક છેદે ભગવંત. ૬૩ પંચ મહાવ્રત અંગિં ધરી, વિરાધના ભવિ ભમતા કરી; પંચ સુમતિ ત્રણ ગુપતિખાડિ, મિછા દુડ દેઉં કરજોડિ. ૬૪ ઇહ લેક રાજતણું વાંછાય, પરલેકિં સુર પદવી થાય; જીવિત મરણ નીઆણું જેહ, મિચ્છા દુકકડ ભાખું તેહ. ૬૫ વાંછિયા ભેગ પચેંકી તણા, અંગિ અતિચાર લાગા ઘણ; આતમ સાખિ આલેઈ કરી, વયર ભાવ નૃપસું પરિહરી. ૬૬ ચાર શરણ મનમાંહિ ધરી, શિલાઉ૫રિ ઋષિ સતે ફરિ; ઘાસ તણું પરિ દા તેહ, દેવંગત મુનિ હુએ તેહ. ૬ મુનિ વિડંબણ હુઈ જસે, બાલચંદ ભડાણે તસે; અજ્યપાલ નિંદાણો બહુ. ફિટ ફિટ પુરજન કરતા હું. ૬૮ બાલક બ્રતા સ્ત્રી ચોથી ગાય, એતા પાતિગ મેટા કહીવય; એહથી પાપ શિરોમણિ સિરે. જે પાપી મુનિ હત્યા કરે. ૧૮ મુનિવરમાં જે વર પ્રધાન, જે આચાર્ય નિમલ જ્ઞાન; તેહની હત્યા કરનાર, કરઈ જીવ ઘણે સંસાર. ૭૦ મછ કછ અજગર બગ સાપ, અધમ સિં જઈ પ્રગટઇઆ૫; . જીહાં જાઈ તિહાં થાઇ દુખી, પાપી જીવ કહાં નહી સુખી. ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610