Book Title: Anand Kavya Mahodadhi Part 8
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૧૬
ઋષભદાસ કધિકૃત
આ. કા.
ઢાલ, પ્રણમી તુમ સીમંધરૂજી. એ દેશી. જાતિ ગર્વ કરિ વામજી, કાઢયે કંટક જ્યાંહિ; દાસી ઉદરિ ઉપજી, અગિં કુબડ યાંહિ. માન રહિત નર જે થયાજી, સુણે નર મુકો મનિ મદ આઠ,
તે પામ્યા સિવવાટ. સુઆંકણી ૩૧ લાભ તણો મદ જે કરઇજી, આ ભવિ પરમવિ હિણ
ગુગચ્છ મુનિનિ જુઓળ, પામ્યો દુ:ખ નિરવાણ-સુ. ૩૨ મરીચિ સુત ચક્રી તણોજી, ધરતો હરખ અપાર, ઉત્તમ કુલ કહી નાચીજી, નીચ કુલિ અવતાર-સુ. ૩૩ પ્રભુતા મદ કરતાં વલીજી, દસારણભદ્ર જોઈ લાજ; શક્ર તણી ઋદ્ધિ દેખતાંજી, મનિ લાન્યા મહારાજ-સુઇ ૩૪ મૃગલી મારી ભૂપતિજી, કરતે બલનુંરે માન તે શ્રેણિક નરગિં ગયાજી, જહાં નહિં તપ જપ ધ્યાન--સુ૦ ૩૫ તપ મદ કરતા મુનિવરજી. ન લહે કેવલજ્ઞાન; સાસનદેવી નમી નહીંછ, ગર્લ્સ સભામાં માન-સુ ૩૬ રૂપ પ્રસંસિં આપણું જી, ચક્રિ
સનતકુમાર; સપ્ત રંગ તન ઉપના, ક્ષીણ નવિ લાગી વાર–સુ.૦ ૩૭ શ્રી મદ કરતે સિંહ થજી, શૂલભદ્ર મુનિ જેહ; પૂર્વ અર્થ નવિ પામીજી, ગુરૂઈ વખોડ્યો તેહ-સુo ૩૮ ઋષભ તણે સુત વરસ લગિંજી, માનઈ દુખીરે થાય; બાહુબલી સરખે રાજીપોજી, વેલડીઈ વિંટાય-સુo ૩૮ પીપલ તણું છમ પાનડુંછ, ચંચલ જેમ ગજ કાન; ધન વૈવન કાયા અસીજી, મ કરે મનિ અભિમાન-સુ૪ કાચ પિંડ ન પિખિઈજી, અભક્ષ ન કીજઈને આહાર; વસિ કી જઈ મન માંકડેછે, તે લહીં ભવપાર-સુ૦ ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610