Book Title: Anand Kavya Mahodadhi Part 8
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 586
________________ ભ. શ્ર. ૮ શ્રી કુમારપાળ રાસ. ૨૦૧ ગિરિ સેનું જે સાહીબ અકબર આપીરે, હીરગુનિહાથિં, જેણે; જે કીધુરે કીધુ પુસ્તક ભેટયું રે. ૮૬ દાય કરજેડી અકબર ગાજીઈમ કહઈરે,એર કહે કછુ કામ, મેપઈરે; મેઆજ નિવાજે જગ ગુરૂએ રે. 29 કુંમર નહિ હેમાચાર્ય જેહવોરે, તે તેહથી અધિક પ્રીતિ, બહુમારે; બે હીરગુરૂને અબરાં રે. ૮૮ વિરપટ્ટધર હીરવિજય ગુરૂ રાજીઓ, તેહનું જગમાં નામ, લીજઈ; લી. કાજ સરિ છમ આપણું રે. ૮૮ કાજ સરઈ નર આપણું, નિત્ય જ ગુરૂ હીર; વિજયસેન તસ પટ્ટ ઘણું, સંયમ ધારી ધીર, ૮૦ હાલ. પ્રણમી તુમ સીમંધરજી—એ દેશી સંયમ ધારી શુભ મતિજી, વિજયસેન સૂરિદ; કુમત તિમિરને ટાલવાજી, ૩ પ્રગટયો પુનિમચંદ સરીસર ! પ્રણમુ તુમ્હારે પાય દિન દિન ગછ દીપાવીએજી, હીર તણઈ સુપસાય, સુઆં. ૮૧ જેણુઈ અકકમ્બર સમજાવીએજી, ભાખો ધર્મ વિચાર; વાદ સભામાં જીતીઓ, જેસંગજી જયકાર–સૂ૦ ૪૨ શિવ સન્યાસી બંબણાજી, ભટ્ટ પંડિતની રે ડિ; વાદ કરઈવા કારણઈજી, મિલીઆ કેતી કેડિ–સૂ૦ ૮૩ પંડિત કહઈ સુણે અકબરાજી, નવિ માનિ ગંગર; શાસ્ત્ર ન સમઝઈએ વલીજી, સાંઈ તે એહથી દૂર-સૂ૦ ૮૪ શાહ અકબર બેલીઆ, કયા કહિં તે બંભણાન ! હિીર પટેધર બેલીઓછ, સુણઈ હો સુલતાન–સૂટ ૮૫ ૧. કુમારનરિદે જેવી રીતે હેમોરે ૨. સુરિ ૩, ઉદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610