Book Title: Anand Kavya Mahodadhi Part 8
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૨ ૦૩
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ. એહ સરૂપ હઈ ધર્મકાજી; સુઈ અકબર શાહ, તુહથિં જે કહે ખરાબ, સે દુનીઓ મઈમિ સચ્ચાય-સૂ૦ ૮ એણે વચને નૂપ હરખીએજી, સરિસવાઇરે
નામ; જીવદયા જગ વિસ્તરજી, છહ અકબરનાં ઠામ-સૂત્ર સભા સમક્ષ પ્રસંસીએજી, શૈવ ન રાખીને શરમ; જેસિંગજી સાચે કીઓ, સાચે તે જનધમસ. ૧૧ સાહિ અકબર એમ કહીએજી, જગમિ સાચો રે હીર, ઉનકા ચેલા ચાહિઈજી, તુહભી અવલ ફકીર–સૂ૦ ૧૨ મણિઘરનો મદ તિહાં લગીજી, ન કરઈ ગરૂડ પ્રયાણ; અંગટોપ બલ તિહાં લગિંજી, સુભટ ન લાગાં બાંણ–સૂ૦ ૧૩ મદમયંગલબલતિહાં લવિંછ, છતાં નવિ ઉઠે રે સીહ; અંધકાર બલ તિહાં લગિંજી, જહાં નવિ ઉગે રે દાહસૂ૦ ૧૪ ભટબંભણ મદ તિહાં લંગિંજી, ન મિલે જૈન સુલતાન. વિજયસેન સૂરિ દેખતાંછ, વાદી મેલ્યું માન-સૂત્ર ૧૫ સેય સૂરિ ગુરૂ માહરજી, સકલ લેક સિણગાર; વિજયસેન સુરિ દેખતાં. ફલીઓજી પુણ્ય સહકાર-સુ. ૧૬ તેહતણે પાટે હોજી, શ્રીવિજયદેવ ગણધાર; તસપદ પંકજ સેવતાંછ, હયડઈ હરખ અપાર–સૂ૦ ૧૭
હાલ.
રાગ ધનાશ્રી. હિંવિરે હિંવિરે પુણ્ય પ્રગટ ભયો,
તે મનિ મુઝ મતિ એહ આવી; રાસ રગિ કર્યો સંસાર સાગર તર્યો,
- પુણ્યની કોટડી મુઝહ ફાવી-પં. ૧૮ ૧ ગામ. ૨ સૂર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610