SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઋષભદાસ કધિકૃત આ. કા. ઢાલ, પ્રણમી તુમ સીમંધરૂજી. એ દેશી. જાતિ ગર્વ કરિ વામજી, કાઢયે કંટક જ્યાંહિ; દાસી ઉદરિ ઉપજી, અગિં કુબડ યાંહિ. માન રહિત નર જે થયાજી, સુણે નર મુકો મનિ મદ આઠ, તે પામ્યા સિવવાટ. સુઆંકણી ૩૧ લાભ તણો મદ જે કરઇજી, આ ભવિ પરમવિ હિણ ગુગચ્છ મુનિનિ જુઓળ, પામ્યો દુ:ખ નિરવાણ-સુ. ૩૨ મરીચિ સુત ચક્રી તણોજી, ધરતો હરખ અપાર, ઉત્તમ કુલ કહી નાચીજી, નીચ કુલિ અવતાર-સુ. ૩૩ પ્રભુતા મદ કરતાં વલીજી, દસારણભદ્ર જોઈ લાજ; શક્ર તણી ઋદ્ધિ દેખતાંજી, મનિ લાન્યા મહારાજ-સુઇ ૩૪ મૃગલી મારી ભૂપતિજી, કરતે બલનુંરે માન તે શ્રેણિક નરગિં ગયાજી, જહાં નહિં તપ જપ ધ્યાન--સુ૦ ૩૫ તપ મદ કરતા મુનિવરજી. ન લહે કેવલજ્ઞાન; સાસનદેવી નમી નહીંછ, ગર્લ્સ સભામાં માન-સુ ૩૬ રૂપ પ્રસંસિં આપણું જી, ચક્રિ સનતકુમાર; સપ્ત રંગ તન ઉપના, ક્ષીણ નવિ લાગી વાર–સુ.૦ ૩૭ શ્રી મદ કરતે સિંહ થજી, શૂલભદ્ર મુનિ જેહ; પૂર્વ અર્થ નવિ પામીજી, ગુરૂઈ વખોડ્યો તેહ-સુo ૩૮ ઋષભ તણે સુત વરસ લગિંજી, માનઈ દુખીરે થાય; બાહુબલી સરખે રાજીપોજી, વેલડીઈ વિંટાય-સુo ૩૮ પીપલ તણું છમ પાનડુંછ, ચંચલ જેમ ગજ કાન; ધન વૈવન કાયા અસીજી, મ કરે મનિ અભિમાન-સુ૪ કાચ પિંડ ન પિખિઈજી, અભક્ષ ન કીજઈને આહાર; વસિ કી જઈ મન માંકડેછે, તે લહીં ભવપાર-સુ૦ ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy